Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7663 | Date: 01-Nov-1998
એવું તો શું બન્યું, એવું આકાશે ધરતી પર તો શું જોયું
Ēvuṁ tō śuṁ banyuṁ, ēvuṁ ākāśē dharatī para tō śuṁ jōyuṁ

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 7663 | Date: 01-Nov-1998

એવું તો શું બન્યું, એવું આકાશે ધરતી પર તો શું જોયું

  No Audio

ēvuṁ tō śuṁ banyuṁ, ēvuṁ ākāśē dharatī para tō śuṁ jōyuṁ

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1998-11-01 1998-11-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17650 એવું તો શું બન્યું, એવું આકાશે ધરતી પર તો શું જોયું એવું તો શું બન્યું, એવું આકાશે ધરતી પર તો શું જોયું

વધવું ઉંચે ને ઉંચે ભૂલી, ધરતીને ભેટવા એ તો નીચે નમ્યું

કોના આગમન કાજે, કોને સત્કારવા, ઉષાના રંગે તો રંગી દીધું

કોના કાજે દીનભરના તાપ હરવા, સંધ્યાના રંગોનુ ઓઢણું ઓઢયું

લાગી તો કોની વસમી વિદાય, કાજળ ઘેરા રંગનું ઓઢણું ઓઢયું

કોને નીરખવા એ ઓઢણામાંથી ધરતી પર સૂરજે ડોકિયું કર્યું

કોને ખુશ કરવા તારલિયાની ભાતનું ઓઢણું ધારણ કર્યું

કે એ સાગરની ભરતી ઓટથી ઊછળતા હૈયાંને સાથ આપવા નમ્યું

આ કુદરતી પ્રેમની રમતને નીરખી, માનવ હૈયું તો હરખ્યું

કે ધરતીએ ઓઢેલ હરીયાળી ચૂંદડી જોઈ, મન આકાશનું મોહ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēvuṁ tō śuṁ banyuṁ, ēvuṁ ākāśē dharatī para tō śuṁ jōyuṁ

vadhavuṁ uṁcē nē uṁcē bhūlī, dharatīnē bhēṭavā ē tō nīcē namyuṁ

kōnā āgamana kājē, kōnē satkāravā, uṣānā raṁgē tō raṁgī dīdhuṁ

kōnā kājē dīnabharanā tāpa haravā, saṁdhyānā raṁgōnu ōḍhaṇuṁ ōḍhayuṁ

lāgī tō kōnī vasamī vidāya, kājala ghērā raṁganuṁ ōḍhaṇuṁ ōḍhayuṁ

kōnē nīrakhavā ē ōḍhaṇāmāṁthī dharatī para sūrajē ḍōkiyuṁ karyuṁ

kōnē khuśa karavā tāraliyānī bhātanuṁ ōḍhaṇuṁ dhāraṇa karyuṁ

kē ē sāgaranī bharatī ōṭathī ūchalatā haiyāṁnē sātha āpavā namyuṁ

ā kudaratī prēmanī ramatanē nīrakhī, mānava haiyuṁ tō harakhyuṁ

kē dharatīē ōḍhēla harīyālī cūṁdaḍī jōī, mana ākāśanuṁ mōhyuṁ
Scan Image

Gujarati Bhajan no. 7663 by Satguru Devendra Ghia - Kaka
First...766076617662...Last