Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7664 | Date: 02-Nov-1998
શુષુપ્તમાં છુપાયેલી છે અનેક શક્યતાઓ તો જીવનમાં
Śuṣuptamāṁ chupāyēlī chē anēka śakyatāō tō jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7664 | Date: 02-Nov-1998

શુષુપ્તમાં છુપાયેલી છે અનેક શક્યતાઓ તો જીવનમાં

  No Audio

śuṣuptamāṁ chupāyēlī chē anēka śakyatāō tō jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-11-02 1998-11-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17651 શુષુપ્તમાં છુપાયેલી છે અનેક શક્યતાઓ તો જીવનમાં શુષુપ્તમાં છુપાયેલી છે અનેક શક્યતાઓ તો જીવનમાં

એતો એનો શોધનાર ને એનો જાણનાર તો માંગે છે

હરેકના હૈયાંમાં છે છુપાયેલો પ્રેમનો સાગર તો જીવનમાં

એતો એમાં એનો ડૂબનાર ને એનો માણનાર તો માગે છે

દર્દ ભર્યા દિલમાં છુપાયેલું છે દર્દ એવુ હૈયાંમાં તો જીવનમાં

એતો એના શોધનાર ને એને દૂર કરનાર તો માગે છે

હરેકના હૈયાંમાં તો છે છુપાયેલી મુક્તિની ચાવી જીવનમાં

એતો એનો શોધનાર ને મુક્તિને મુક્ત કરનાર તો માંગે છે

શોધનાર તો કાઢે છે એને તો શોધી એવો જીવનમાં

જગતમાં ત્યારે એ ચમત્કાર તો ગણાઈ જાય છે

છુપાયો છે પ્રભુ તો આ જગતમાં તો હરેકના હૈયાંમાં

પ્હોંચે છે એની પાસે કાઢે છે એને શોધી પ્રભુ એનો દાસ બની જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṣuptamāṁ chupāyēlī chē anēka śakyatāō tō jīvanamāṁ

ētō ēnō śōdhanāra nē ēnō jāṇanāra tō māṁgē chē

harēkanā haiyāṁmāṁ chē chupāyēlō prēmanō sāgara tō jīvanamāṁ

ētō ēmāṁ ēnō ḍūbanāra nē ēnō māṇanāra tō māgē chē

darda bharyā dilamāṁ chupāyēluṁ chē darda ēvu haiyāṁmāṁ tō jīvanamāṁ

ētō ēnā śōdhanāra nē ēnē dūra karanāra tō māgē chē

harēkanā haiyāṁmāṁ tō chē chupāyēlī muktinī cāvī jīvanamāṁ

ētō ēnō śōdhanāra nē muktinē mukta karanāra tō māṁgē chē

śōdhanāra tō kāḍhē chē ēnē tō śōdhī ēvō jīvanamāṁ

jagatamāṁ tyārē ē camatkāra tō gaṇāī jāya chē

chupāyō chē prabhu tō ā jagatamāṁ tō harēkanā haiyāṁmāṁ

phōṁcē chē ēnī pāsē kāḍhē chē ēnē śōdhī prabhu ēnō dāsa banī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 7664 by Satguru Devendra Ghia - Kaka
First...766076617662...Last