Hymn No. 7666 | Date: 02-Nov-1998
હરેક વાતમાં જો તું હાથ ખંખેરતો રહેશે, માનવ, તારા હાથમાં તો શું રહેશે
harēka vātamāṁ jō tuṁ hātha khaṁkhēratō rahēśē, mānava, tārā hāthamāṁ tō śuṁ rahēśē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1998-11-02
1998-11-02
1998-11-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17653
હરેક વાતમાં જો તું હાથ ખંખેરતો રહેશે, માનવ, તારા હાથમાં તો શું રહેશે
હરેક વાતમાં જો તું હાથ ખંખેરતો રહેશે, માનવ, તારા હાથમાં તો શું રહેશે
હરેક ગુણોને હૈયાંમાં જો તું ના પ્રવેશવા દેશે, માનવ તારા જીવનનું તો શું થાશે
હરેક વિચારો જીવનમાં જો તને સતાવતા રહેશે, માનવ વિચાર તું કેમ કરીને કરશે
હરેક ભાવમાં છુપાયો છે ભાવ પ્રભુનો, ભાવ વિના પ્રભુને નજદીક કેમ લાવશે
હરેક હૈયાંમાં પ્રેમરૂપી વસ્યા છો પ્રભુ, પ્રેમ વિનાનો તો ના માનવી મળશે
હરેકના જીવનમાં દુઃખ ભજ્વે ભાગ, પ્રભુ, દુઃખ વિનાનો તો ના માનવી મળશે
હરેકના હૈયાંમાં દયા રૂપે વસો છો પ્રભુ, દયા વિનાનો તો ના માનવી મળશે
હરેકના હૈયાંમાં વિશ્વાસ રૂપે વસો છો પ્રભુ, વિશ્વાસ તો નજદીક તમને લાવશે
હરેકના હૈયાંમાં છે ઝંખના તમારી પ્રભુ, તમારી ઝંખના વિનાનો ના માનવી મળશે
હરેક તેજમાં તો છે વાસ તમારો પ્રભુ, તેજ વિના તો જગ કાંઈ ના ચાલશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harēka vātamāṁ jō tuṁ hātha khaṁkhēratō rahēśē, mānava, tārā hāthamāṁ tō śuṁ rahēśē
harēka guṇōnē haiyāṁmāṁ jō tuṁ nā pravēśavā dēśē, mānava tārā jīvananuṁ tō śuṁ thāśē
harēka vicārō jīvanamāṁ jō tanē satāvatā rahēśē, mānava vicāra tuṁ kēma karīnē karaśē
harēka bhāvamāṁ chupāyō chē bhāva prabhunō, bhāva vinā prabhunē najadīka kēma lāvaśē
harēka haiyāṁmāṁ prēmarūpī vasyā chō prabhu, prēma vinānō tō nā mānavī malaśē
harēkanā jīvanamāṁ duḥkha bhajvē bhāga, prabhu, duḥkha vinānō tō nā mānavī malaśē
harēkanā haiyāṁmāṁ dayā rūpē vasō chō prabhu, dayā vinānō tō nā mānavī malaśē
harēkanā haiyāṁmāṁ viśvāsa rūpē vasō chō prabhu, viśvāsa tō najadīka tamanē lāvaśē
harēkanā haiyāṁmāṁ chē jhaṁkhanā tamārī prabhu, tamārī jhaṁkhanā vinānō nā mānavī malaśē
harēka tējamāṁ tō chē vāsa tamārō prabhu, tēja vinā tō jaga kāṁī nā cālaśē
|