Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7671 | Date: 04-Nov-1998
એજ સૂર્ય આકાશમાં ચમકે છે, એજ ચંદ્રમાં શીતળતા આપે છે
Ēja sūrya ākāśamāṁ camakē chē, ēja caṁdramāṁ śītalatā āpē chē

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 7671 | Date: 04-Nov-1998

એજ સૂર્ય આકાશમાં ચમકે છે, એજ ચંદ્રમાં શીતળતા આપે છે

  No Audio

ēja sūrya ākāśamāṁ camakē chē, ēja caṁdramāṁ śītalatā āpē chē

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1998-11-04 1998-11-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17658 એજ સૂર્ય આકાશમાં ચમકે છે, એજ ચંદ્રમાં શીતળતા આપે છે એજ સૂર્ય આકાશમાં ચમકે છે, એજ ચંદ્રમાં શીતળતા આપે છે

કુદરતમાં નથી આ બદલાયું, તોયે માનવ કેમ બદલાઈ ગયો છે

પ્રેમ ઝંખતો માનવ, પ્રભુ પ્રેમ પામવા, માનવ બેદરકાર કેમ રહ્યો છે

છોડીને જવાનું છે બધું જે જગમાં, એ મેળવવા માનવ કેમ મથી રહ્યો છે

કરીએ દેખાવ જીવનમાં શાંતિનો, હૈયાંની શાંતિ કેમ ગુમાવી રહ્યો છે

પરોપકારની કરીએ વાતો ઘણી, લાલસામાં દિલ લબકારા લઈ રહ્યાં છે

નદીનાળાના તો વહેણ બદલાયા જગમાં, શું માનવ એમાં બદલાઈ ગયો છે

અમર્યાદ ઇચ્છાઓનો પ્રવાહ વહાવી હૈયે, માનવ દુઃખી દુઃખી થઈ રહ્યો છે

મહેનતના ફળ લાગે છે મોંઘા, સસ્તા ફળ મેળવવા એ મથી રહ્યો છે

પશ્ચાતાપના આંસુ વહાવી વહાવી જીવનમાં, પશ્ચાતાપના આંસું પી રહ્યો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēja sūrya ākāśamāṁ camakē chē, ēja caṁdramāṁ śītalatā āpē chē

kudaratamāṁ nathī ā badalāyuṁ, tōyē mānava kēma badalāī gayō chē

prēma jhaṁkhatō mānava, prabhu prēma pāmavā, mānava bēdarakāra kēma rahyō chē

chōḍīnē javānuṁ chē badhuṁ jē jagamāṁ, ē mēlavavā mānava kēma mathī rahyō chē

karīē dēkhāva jīvanamāṁ śāṁtinō, haiyāṁnī śāṁti kēma gumāvī rahyō chē

parōpakāranī karīē vātō ghaṇī, lālasāmāṁ dila labakārā laī rahyāṁ chē

nadīnālānā tō vahēṇa badalāyā jagamāṁ, śuṁ mānava ēmāṁ badalāī gayō chē

amaryāda icchāōnō pravāha vahāvī haiyē, mānava duḥkhī duḥkhī thaī rahyō chē

mahēnatanā phala lāgē chē mōṁghā, sastā phala mēlavavā ē mathī rahyō chē

paścātāpanā āṁsu vahāvī vahāvī jīvanamāṁ, paścātāpanā āṁsuṁ pī rahyō chē
Scan Image

Gujarati Bhajan no. 7671 by Satguru Devendra Ghia - Kaka
First...766676677668...Last