1998-11-07
1998-11-07
1998-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17662
નીકળ્યા હતા નક્કી કરી જીવનમાં, મંઝિલે તો પહોંચવા

મંઝિલે તો પહોંચ્યા પહેલા, નવી કંઈક મંઝિલો નક્કી કરી બેઠાં
બદલા બદલી ચાલી મંઝિલની, ના કોઈ મંઝિલ રહી નજરમાં
હરેક મંઝિલ લાગી પ્યારી તો નજરમાં, મન તો મૂંઝાયું તો એમાં
રહી ના મંઝિલ કોઈ જ્યાં નજરમાં, મંઝિલે તો ત્યાં ના પ્હોંચ્યા
હરેક મંઝિલની જાગી પ્યાસ હૈયાંમાં, બુઝાવવી કઈ પ્યાસને એમાં
મૂંઝાયું જ્યાં મન તો એમાં, રહ્યંષ ના જોમ હૈયાંમાં મંઝિલને પામવા
મંઝિલ વિનાની દોડધામમાં, કર્યો હૈયાંમાં ભેગો ભાર એમાં તો જીવનમાં
સંતોષને પડયું છેટું એમાં તો હૈયાંમાં, જલ્યું હૈયું અસંતોષની આગમાં
સ્થિરતાના સાથિયા રહ્યાં ભૂંસાતા એમાં, જીવનમાં હાર વિના હાર્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nīkalyā hatā nakkī karī jīvanamāṁ, maṁjhilē tō pahōṁcavā
maṁjhilē tō pahōṁcyā pahēlā, navī kaṁīka maṁjhilō nakkī karī bēṭhāṁ
badalā badalī cālī maṁjhilanī, nā kōī maṁjhila rahī najaramāṁ
harēka maṁjhila lāgī pyārī tō najaramāṁ, mana tō mūṁjhāyuṁ tō ēmāṁ
rahī nā maṁjhila kōī jyāṁ najaramāṁ, maṁjhilē tō tyāṁ nā phōṁcyā
harēka maṁjhilanī jāgī pyāsa haiyāṁmāṁ, bujhāvavī kaī pyāsanē ēmāṁ
mūṁjhāyuṁ jyāṁ mana tō ēmāṁ, rahyaṁṣa nā jōma haiyāṁmāṁ maṁjhilanē pāmavā
maṁjhila vinānī dōḍadhāmamāṁ, karyō haiyāṁmāṁ bhēgō bhāra ēmāṁ tō jīvanamāṁ
saṁtōṣanē paḍayuṁ chēṭuṁ ēmāṁ tō haiyāṁmāṁ, jalyuṁ haiyuṁ asaṁtōṣanī āgamāṁ
sthiratānā sāthiyā rahyāṁ bhūṁsātā ēmāṁ, jīvanamāṁ hāra vinā hāryā
|
|