Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7680 | Date: 09-Nov-1998
કર્યાકારવ્યા પર ફર્યું પાણી ખુદના કર્મોથી, ખુદની ઈજ્જત લીલામ કરી બેઠો
Karyākāravyā para pharyuṁ pāṇī khudanā karmōthī, khudanī ījjata līlāma karī bēṭhō

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 7680 | Date: 09-Nov-1998

કર્યાકારવ્યા પર ફર્યું પાણી ખુદના કર્મોથી, ખુદની ઈજ્જત લીલામ કરી બેઠો

  No Audio

karyākāravyā para pharyuṁ pāṇī khudanā karmōthī, khudanī ījjata līlāma karī bēṭhō

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1998-11-09 1998-11-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17667 કર્યાકારવ્યા પર ફર્યું પાણી ખુદના કર્મોથી, ખુદની ઈજ્જત લીલામ કરી બેઠો કર્યાકારવ્યા પર ફર્યું પાણી ખુદના કર્મોથી, ખુદની ઈજ્જત લીલામ કરી બેઠો

હાથના કર્યા જગમાં તો હૈયે વાગ્યા, દોષ અન્યમાં એના તો શોધતો રહ્યો

વિચારો વિનાના કાર્યો કીધાં, જોઈ પરિણામો એના, વિસ્મિત શાને બન્યો

અમર્યાદ ઇચ્છાઓને ન મર્યાદામાં રાખી, ઇજ્જતને બટ્ટો શાને એમાં લગાડયો

વિચારોની અવરજવર રહી ચાલુ, ઘસડી ગયા વિચારો ત્યાં તો ઘસડાયો

સુખનો સાગર છલકાયો હતો હૈયાંમાં સુખ કાજે જગમાં જ્યાં ત્યાં શાને ફર્યો

ધ્યાનના ચડયો ના ચડયો બે પગથિયાં સંસારના વેગમાં ઘસડાઈ ગયો

ભાવે ભાવે બન્યું હતું હૈયું તો જ્યાં કૂણું, ખોટા ભાવોમાં તો શાને ઘસડાયો

જાણી બુઝી છોડયો સત્યનો સાથ જીવનમાં, મક્કમ એમાં ના કેમ રહી શક્યો

પુણ્ય પથનો બનવા ચાહતો હતો રાહી, પાપની રાહ તો શાને પકડી બેઠો
View Original Increase Font Decrease Font

કર્યાકારવ્યા પર ફર્યું પાણી ખુદના કર્મોથી, ખુદની ઈજ્જત લીલામ કરી બેઠો

હાથના કર્યા જગમાં તો હૈયે વાગ્યા, દોષ અન્યમાં એના તો શોધતો રહ્યો

વિચારો વિનાના કાર્યો કીધાં, જોઈ પરિણામો એના, વિસ્મિત શાને બન્યો

અમર્યાદ ઇચ્છાઓને ન મર્યાદામાં રાખી, ઇજ્જતને બટ્ટો શાને એમાં લગાડયો

વિચારોની અવરજવર રહી ચાલુ, ઘસડી ગયા વિચારો ત્યાં તો ઘસડાયો

સુખનો સાગર છલકાયો હતો હૈયાંમાં સુખ કાજે જગમાં જ્યાં ત્યાં શાને ફર્યો

ધ્યાનના ચડયો ના ચડયો બે પગથિયાં સંસારના વેગમાં ઘસડાઈ ગયો

ભાવે ભાવે બન્યું હતું હૈયું તો જ્યાં કૂણું, ખોટા ભાવોમાં તો શાને ઘસડાયો

જાણી બુઝી છોડયો સત્યનો સાથ જીવનમાં, મક્કમ એમાં ના કેમ રહી શક્યો

પુણ્ય પથનો બનવા ચાહતો હતો રાહી, પાપની રાહ તો શાને પકડી બેઠો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyākāravyā para pharyuṁ pāṇī khudanā karmōthī, khudanī ījjata līlāma karī bēṭhō

hāthanā karyā jagamāṁ tō haiyē vāgyā, dōṣa anyamāṁ ēnā tō śōdhatō rahyō

vicārō vinānā kāryō kīdhāṁ, jōī pariṇāmō ēnā, vismita śānē banyō

amaryāda icchāōnē na maryādāmāṁ rākhī, ijjatanē baṭṭō śānē ēmāṁ lagāḍayō

vicārōnī avarajavara rahī cālu, ghasaḍī gayā vicārō tyāṁ tō ghasaḍāyō

sukhanō sāgara chalakāyō hatō haiyāṁmāṁ sukha kājē jagamāṁ jyāṁ tyāṁ śānē pharyō

dhyānanā caḍayō nā caḍayō bē pagathiyāṁ saṁsāranā vēgamāṁ ghasaḍāī gayō

bhāvē bhāvē banyuṁ hatuṁ haiyuṁ tō jyāṁ kūṇuṁ, khōṭā bhāvōmāṁ tō śānē ghasaḍāyō

jāṇī bujhī chōḍayō satyanō sātha jīvanamāṁ, makkama ēmāṁ nā kēma rahī śakyō

puṇya pathanō banavā cāhatō hatō rāhī, pāpanī rāha tō śānē pakaḍī bēṭhō
Scan Image

Gujarati Bhajan no. 7680 by Satguru Devendra Ghia - Kaka
First...767576767677...Last