1998-11-11
1998-11-11
1998-11-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17671
મન વિના પડે છે જાવું માળવે જીવનમાં તો સહુએ
મન વિના પડે છે જાવું માળવે જીવનમાં તો સહુએ
ચાહવા તો જગમાં તો જે, કરવું પડે છે જગમાં તો સહુએ
હોય પ્રેમને તો દોઢ ગાંઉ છેટું, પ્રેમના સૂર કાઢે તો સહુએ
કામકાજમાં રહે મન પરોવાયેલું, લાવે મન બીજું ક્યાંથી સહુએ
દર્દ વિના દીવાના છે બનવું, પ્રેમ પામવો છે જ્યાં સહુએ
ત્યાગ વિનાના છે ત્યાગી બનવું, ચાહે છે વાહ વાહ સહુએ
મહેનત વિના છે પામવું, પારકી ગાડીમાં બેસવું છે સહુએ
જગના ખૂણે ખૂણે ફરવું છે, સહન કરવું નથી કષ્ટ સહુએ
હોય હૈયાંમાં તો મીંડું, દેખાડવી છે સંખ્યા મોટી તો સહુએ
સાથ આપ્યા વિના પણ, ચાહે છે સાથ સહુનો સહુએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana vinā paḍē chē jāvuṁ mālavē jīvanamāṁ tō sahuē
cāhavā tō jagamāṁ tō jē, karavuṁ paḍē chē jagamāṁ tō sahuē
hōya prēmanē tō dōḍha gāṁu chēṭuṁ, prēmanā sūra kāḍhē tō sahuē
kāmakājamāṁ rahē mana parōvāyēluṁ, lāvē mana bījuṁ kyāṁthī sahuē
darda vinā dīvānā chē banavuṁ, prēma pāmavō chē jyāṁ sahuē
tyāga vinānā chē tyāgī banavuṁ, cāhē chē vāha vāha sahuē
mahēnata vinā chē pāmavuṁ, pārakī gāḍīmāṁ bēsavuṁ chē sahuē
jaganā khūṇē khūṇē pharavuṁ chē, sahana karavuṁ nathī kaṣṭa sahuē
hōya haiyāṁmāṁ tō mīṁḍuṁ, dēkhāḍavī chē saṁkhyā mōṭī tō sahuē
sātha āpyā vinā paṇa, cāhē chē sātha sahunō sahuē
|
|