1998-11-19
1998-11-19
1998-11-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17685
દુઃખ વિના બીજું જીવનમાં તો જેને મળ્યું નથી
દુઃખ વિના બીજું જીવનમાં તો જેને મળ્યું નથી
કલ્પના સુખની હૈયાંમાં તો એના તો આવવાની નથી
દુઃખ દૂર કર્યા વિના, સુખ તો માણી શકવાના નથી
દુઃખના કારણો તો જગમાં તો કાંઈ એક હોતા નથી
સુખ પામ્યા વિના તો જીવનમાં આનંદ મળવાનો નથી
બંધાયા બંધનોથી, બંધનોના બોજ બન્યા વિના રહેવાના નથી
સત્કારે એ લુખ્ખા હાસ્યથી, અંદર સુધી હાસ્ય પ્હોંચ્યું નથી
રડવાથી દુઃખ ઓછું થાતું નથી, રડયા વિના તોયે રહ્યાં નથી
સુખદુઃખ છે અંગ જીવનમાં, ભેદ પડયા વિના રહ્યો નથી
છે જીવનના એ બે કિનારા, એક જ કિનારે નાવ ચાલી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દુઃખ વિના બીજું જીવનમાં તો જેને મળ્યું નથી
કલ્પના સુખની હૈયાંમાં તો એના તો આવવાની નથી
દુઃખ દૂર કર્યા વિના, સુખ તો માણી શકવાના નથી
દુઃખના કારણો તો જગમાં તો કાંઈ એક હોતા નથી
સુખ પામ્યા વિના તો જીવનમાં આનંદ મળવાનો નથી
બંધાયા બંધનોથી, બંધનોના બોજ બન્યા વિના રહેવાના નથી
સત્કારે એ લુખ્ખા હાસ્યથી, અંદર સુધી હાસ્ય પ્હોંચ્યું નથી
રડવાથી દુઃખ ઓછું થાતું નથી, રડયા વિના તોયે રહ્યાં નથી
સુખદુઃખ છે અંગ જીવનમાં, ભેદ પડયા વિના રહ્યો નથી
છે જીવનના એ બે કિનારા, એક જ કિનારે નાવ ચાલી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkha vinā bījuṁ jīvanamāṁ tō jēnē malyuṁ nathī
kalpanā sukhanī haiyāṁmāṁ tō ēnā tō āvavānī nathī
duḥkha dūra karyā vinā, sukha tō māṇī śakavānā nathī
duḥkhanā kāraṇō tō jagamāṁ tō kāṁī ēka hōtā nathī
sukha pāmyā vinā tō jīvanamāṁ ānaṁda malavānō nathī
baṁdhāyā baṁdhanōthī, baṁdhanōnā bōja banyā vinā rahēvānā nathī
satkārē ē lukhkhā hāsyathī, aṁdara sudhī hāsya phōṁcyuṁ nathī
raḍavāthī duḥkha ōchuṁ thātuṁ nathī, raḍayā vinā tōyē rahyāṁ nathī
sukhaduḥkha chē aṁga jīvanamāṁ, bhēda paḍayā vinā rahyō nathī
chē jīvananā ē bē kinārā, ēka ja kinārē nāva cālī nathī
|
|