Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7709 | Date: 24-Nov-1998
એનાથી તો કાંઈ વળવાનું નથી, એનાથી તો કાંઈ થવાનું નથી
Ēnāthī tō kāṁī valavānuṁ nathī, ēnāthī tō kāṁī thavānuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7709 | Date: 24-Nov-1998

એનાથી તો કાંઈ વળવાનું નથી, એનાથી તો કાંઈ થવાનું નથી

  No Audio

ēnāthī tō kāṁī valavānuṁ nathī, ēnāthī tō kāṁī thavānuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-11-24 1998-11-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17696 એનાથી તો કાંઈ વળવાનું નથી, એનાથી તો કાંઈ થવાનું નથી એનાથી તો કાંઈ વળવાનું નથી, એનાથી તો કાંઈ થવાનું નથી

રહ્યા છે જીવનમાં તો જે ઝૂકતાને ઝૂકતા તો વારંવાર

અનિર્ણયના સાગરમાં રહ્યાં છે ડૂબકી મારતાને મારતા સદાય

ચાલી નથી શકતા જીવનમાં તો જે, ઊંચકીને તો ખોટા ભાર

રહ્યાં છે કરતા સંજોગો સામે પીછેહઠ જીવનમાં તો સદાય

દુઃખદર્દની સીમાઓ તોડી, આવી નથી શકતા એમાંથી બહાર

કિંમત નથી પોતાના શબ્દોની જીવનમાં તો જેને જરાય

નથી હૈયાંમાં તો જેના હિંમત, ભર્યો છે ડર હૈયાંમાં જેના ભારોભાર

જુએ સહુને શંકાની નજરે, શંકા વિના તો ફરે ના નજર ક્યાંય

બહાદુરીના તો ફૂંકે બણગા, કરવાને કાંઈ નથી તો જે તૈયાર
View Original Increase Font Decrease Font

એનાથી તો કાંઈ વળવાનું નથી, એનાથી તો કાંઈ થવાનું નથી

રહ્યા છે જીવનમાં તો જે ઝૂકતાને ઝૂકતા તો વારંવાર

અનિર્ણયના સાગરમાં રહ્યાં છે ડૂબકી મારતાને મારતા સદાય

ચાલી નથી શકતા જીવનમાં તો જે, ઊંચકીને તો ખોટા ભાર

રહ્યાં છે કરતા સંજોગો સામે પીછેહઠ જીવનમાં તો સદાય

દુઃખદર્દની સીમાઓ તોડી, આવી નથી શકતા એમાંથી બહાર

કિંમત નથી પોતાના શબ્દોની જીવનમાં તો જેને જરાય

નથી હૈયાંમાં તો જેના હિંમત, ભર્યો છે ડર હૈયાંમાં જેના ભારોભાર

જુએ સહુને શંકાની નજરે, શંકા વિના તો ફરે ના નજર ક્યાંય

બહાદુરીના તો ફૂંકે બણગા, કરવાને કાંઈ નથી તો જે તૈયાર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēnāthī tō kāṁī valavānuṁ nathī, ēnāthī tō kāṁī thavānuṁ nathī

rahyā chē jīvanamāṁ tō jē jhūkatānē jhūkatā tō vāraṁvāra

anirṇayanā sāgaramāṁ rahyāṁ chē ḍūbakī māratānē māratā sadāya

cālī nathī śakatā jīvanamāṁ tō jē, ūṁcakīnē tō khōṭā bhāra

rahyāṁ chē karatā saṁjōgō sāmē pīchēhaṭha jīvanamāṁ tō sadāya

duḥkhadardanī sīmāō tōḍī, āvī nathī śakatā ēmāṁthī bahāra

kiṁmata nathī pōtānā śabdōnī jīvanamāṁ tō jēnē jarāya

nathī haiyāṁmāṁ tō jēnā hiṁmata, bharyō chē ḍara haiyāṁmāṁ jēnā bhārōbhāra

juē sahunē śaṁkānī najarē, śaṁkā vinā tō pharē nā najara kyāṁya

bahādurīnā tō phūṁkē baṇagā, karavānē kāṁī nathī tō jē taiyāra
Scan Image

Gujarati Bhajan no. 7709 by Satguru Devendra Ghia - Kaka
First...770577067707...Last