1998-11-24
1998-11-24
1998-11-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17697
જીવનમાં તો જે પ્રભુના બન્યા નથી, એ તો કોઈના બનવાના નથી
જીવનમાં તો જે પ્રભુના બન્યા નથી, એ તો કોઈના બનવાના નથી
પ્રભુના પ્રેમસાગરમાં જે પીગળ્યા નથી, કોઈના પ્રેમમાં પીગળવાના નથી
પ્રભુના ભાવમાં જે ભીંજાયા નથી, કોઈના ભાવમાં એ ભીંજાવાના નથી
પ્રભુના વિચારોમાં જે ડૂબ્યા નથી, અન્ય વિચારોમાં ડૂબી શકવાના નથી
પ્રભુને જીવનમાં જે સમજ્યા નથી, કોઈને જીવનમાં સમજી શકવાના નથી
પ્રભુમાં દેખાય છે ભૂલો જેને, અન્યમાં ભૂલો દેખાયા વિના રહેવાની નથી
પ્રભુ સાથે જે પ્રેમ કરી શક્યા નથી, અન્ય સાથે પ્રેમ કરી શકવાના નથી
પ્રભુના નામમાં સુખ જેને મળતું નથી, જીવનમાં સુખી એ થઈ શકતા નથી
પ્રભુની નજરથી નજર જે મેળવી શકતા નથી, જગની નજર સામે નજર માડી શકતા નથી
પ્રભુની રાહ જીવનમાં જેણે પકડી નથી, જીવનની રાહમાં અટવાયા વિના રહેવાના નથી
https://www.youtube.com/watch?v=Fetuco3tjbw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવનમાં તો જે પ્રભુના બન્યા નથી, એ તો કોઈના બનવાના નથી
પ્રભુના પ્રેમસાગરમાં જે પીગળ્યા નથી, કોઈના પ્રેમમાં પીગળવાના નથી
પ્રભુના ભાવમાં જે ભીંજાયા નથી, કોઈના ભાવમાં એ ભીંજાવાના નથી
પ્રભુના વિચારોમાં જે ડૂબ્યા નથી, અન્ય વિચારોમાં ડૂબી શકવાના નથી
પ્રભુને જીવનમાં જે સમજ્યા નથી, કોઈને જીવનમાં સમજી શકવાના નથી
પ્રભુમાં દેખાય છે ભૂલો જેને, અન્યમાં ભૂલો દેખાયા વિના રહેવાની નથી
પ્રભુ સાથે જે પ્રેમ કરી શક્યા નથી, અન્ય સાથે પ્રેમ કરી શકવાના નથી
પ્રભુના નામમાં સુખ જેને મળતું નથી, જીવનમાં સુખી એ થઈ શકતા નથી
પ્રભુની નજરથી નજર જે મેળવી શકતા નથી, જગની નજર સામે નજર માડી શકતા નથી
પ્રભુની રાહ જીવનમાં જેણે પકડી નથી, જીવનની રાહમાં અટવાયા વિના રહેવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ tō jē prabhunā banyā nathī, ē tō kōīnā banavānā nathī
prabhunā prēmasāgaramāṁ jē pīgalyā nathī, kōīnā prēmamāṁ pīgalavānā nathī
prabhunā bhāvamāṁ jē bhīṁjāyā nathī, kōīnā bhāvamāṁ ē bhīṁjāvānā nathī
prabhunā vicārōmāṁ jē ḍūbyā nathī, anya vicārōmāṁ ḍūbī śakavānā nathī
prabhunē jīvanamāṁ jē samajyā nathī, kōīnē jīvanamāṁ samajī śakavānā nathī
prabhumāṁ dēkhāya chē bhūlō jēnē, anyamāṁ bhūlō dēkhāyā vinā rahēvānī nathī
prabhu sāthē jē prēma karī śakyā nathī, anya sāthē prēma karī śakavānā nathī
prabhunā nāmamāṁ sukha jēnē malatuṁ nathī, jīvanamāṁ sukhī ē thaī śakatā nathī
prabhunī najarathī najara jē mēlavī śakatā nathī, jaganī najara sāmē najara māḍī śakatā nathī
prabhunī rāha jīvanamāṁ jēṇē pakaḍī nathī, jīvananī rāhamāṁ aṭavāyā vinā rahēvānā nathī
|