Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7714 | Date: 27-Nov-1998
થવાનું છે એ તો ભલે થવાનું, ભૂલશો ના, તમારે તો છે શું કરવાનું
Thavānuṁ chē ē tō bhalē thavānuṁ, bhūlaśō nā, tamārē tō chē śuṁ karavānuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7714 | Date: 27-Nov-1998

થવાનું છે એ તો ભલે થવાનું, ભૂલશો ના, તમારે તો છે શું કરવાનું

  No Audio

thavānuṁ chē ē tō bhalē thavānuṁ, bhūlaśō nā, tamārē tō chē śuṁ karavānuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-11-27 1998-11-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17701 થવાનું છે એ તો ભલે થવાનું, ભૂલશો ના, તમારે તો છે શું કરવાનું થવાનું છે એ તો ભલે થવાનું, ભૂલશો ના, તમારે તો છે શું કરવાનું

હૈયાંને તો છે પ્રેમમાં ધબકતું રાખવાનું, છે પ્રેમથી પ્રભુને તો નવરાવવાનું

દુઃખીની સંખ્યામાં છે ઘટાડો કરવાનું, ઉમેરો ના છે એમાં તો કરવાનું

ગોત ના સુખ ને આનંદને બહાર તું, છે ભંડાર એનો તુજમાં, છે એને ગોતવાનું

મળશે ના પ્રભુ જો તુજમાં તને, છે એનું એ તો મળવાનુ ઠેકાણું

જઈ ના શકીશ પ્રભુના સામ્રાજ્યની બહાર, છોડ બાલિશ યત્નો કરવાનું

કરજે યત્નો પ્રભુની નિકટ જવાનું, ના એને તો તારે દૂર રાખવાનું

છે હળીમળી તો સહુ સાથે રહેવાનું, ના વેર તો કોઈ સાથે બાંધવાનું

પામવો છે પ્રેમ પ્રભુનો તો જીવનમાં, પડશે જગમાં પ્રેમ તો સહુને કરવાનું

ભૂલતો ના દુર્ગુણોને તો દૂર કરવાનુ, હૈયાંમાં તો સદ્ગુણોને ભરવાનું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thavānuṁ chē ē tō bhalē thavānuṁ, bhūlaśō nā, tamārē tō chē śuṁ karavānuṁ

haiyāṁnē tō chē prēmamāṁ dhabakatuṁ rākhavānuṁ, chē prēmathī prabhunē tō navarāvavānuṁ

duḥkhīnī saṁkhyāmāṁ chē ghaṭāḍō karavānuṁ, umērō nā chē ēmāṁ tō karavānuṁ

gōta nā sukha nē ānaṁdanē bahāra tuṁ, chē bhaṁḍāra ēnō tujamāṁ, chē ēnē gōtavānuṁ

malaśē nā prabhu jō tujamāṁ tanē, chē ēnuṁ ē tō malavānu ṭhēkāṇuṁ

jaī nā śakīśa prabhunā sāmrājyanī bahāra, chōḍa bāliśa yatnō karavānuṁ

karajē yatnō prabhunī nikaṭa javānuṁ, nā ēnē tō tārē dūra rākhavānuṁ

chē halīmalī tō sahu sāthē rahēvānuṁ, nā vēra tō kōī sāthē bāṁdhavānuṁ

pāmavō chē prēma prabhunō tō jīvanamāṁ, paḍaśē jagamāṁ prēma tō sahunē karavānuṁ

bhūlatō nā durguṇōnē tō dūra karavānu, haiyāṁmāṁ tō sadguṇōnē bharavānuṁ
Scan Image

Gujarati Bhajan no. 7714 by Satguru Devendra Ghia - Kaka
First...771177127713...Last