1998-11-27
1998-11-27
1998-11-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17702
ઉદ્દેશવાળું કે ઉદ્દેશ વિનાનું, કાંઈને કાંઈ સહુ તો બોલે છે

વ્યર્થ ઉદ્ગારો પણ જીવનમાં, ક્યારેક તો સાચા પડે છે
હરેક વાતના ના કાંઈ અર્થ નીકળે, અર્થ વિનાનું ઝાઝું બોલે છે
ઉદ્દેશ વિનાના શબ્દોમાંથી, અર્થ નીકળી, ક્યારેક હૈયું તો ચીરે છે
મુદ્દા વિનાના મુદ્દા પણ ક્યારેક ગંભીર મુદ્દા બની જાય છે
સુખ વિનાનું સુખ જીવનમાં ક્યારેક કરૂણતા ઊભી કરી જાય છે
માનવ ઘટમાળના છે આ ક્રમો, જીવનમાં કદીક આક્રમક બની જાય છે
ઉદ્દેશમાં ભળે જ્યાં બુદ્ધિ, ત્યાં બોલવામાં ફરક પડી જાય છે
અસ્થાને ઉદ્દેશવાળું જો કહેવાય, વ્યર્થ જીવનમાં એ તો જાય છે
યોગ્ય સ્થાને ઉદ્દેશવાળું જો કહેવાય, ફળ એ તો આપી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
uddēśavāluṁ kē uddēśa vinānuṁ, kāṁīnē kāṁī sahu tō bōlē chē
vyartha udgārō paṇa jīvanamāṁ, kyārēka tō sācā paḍē chē
harēka vātanā nā kāṁī artha nīkalē, artha vinānuṁ jhājhuṁ bōlē chē
uddēśa vinānā śabdōmāṁthī, artha nīkalī, kyārēka haiyuṁ tō cīrē chē
muddā vinānā muddā paṇa kyārēka gaṁbhīra muddā banī jāya chē
sukha vinānuṁ sukha jīvanamāṁ kyārēka karūṇatā ūbhī karī jāya chē
mānava ghaṭamālanā chē ā kramō, jīvanamāṁ kadīka ākramaka banī jāya chē
uddēśamāṁ bhalē jyāṁ buddhi, tyāṁ bōlavāmāṁ pharaka paḍī jāya chē
asthānē uddēśavāluṁ jō kahēvāya, vyartha jīvanamāṁ ē tō jāya chē
yōgya sthānē uddēśavāluṁ jō kahēvāya, phala ē tō āpī jāya chē
|
|