Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7717 | Date: 29-Nov-1998
તનની બીમારી સહુ કોઈ જાણે, મનની બીમારી જાણે ના કોઈ
Tananī bīmārī sahu kōī jāṇē, mananī bīmārī jāṇē nā kōī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7717 | Date: 29-Nov-1998

તનની બીમારી સહુ કોઈ જાણે, મનની બીમારી જાણે ના કોઈ

  No Audio

tananī bīmārī sahu kōī jāṇē, mananī bīmārī jāṇē nā kōī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-11-29 1998-11-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17704 તનની બીમારી સહુ કોઈ જાણે, મનની બીમારી જાણે ના કોઈ તનની બીમારી સહુ કોઈ જાણે, મનની બીમારી જાણે ના કોઈ

તનની બિમારીનું વૈદ ઓસડ એનું દે, મનની બીમારીનું ઓસડ ના હોય

દરેક પીડા ભોગવે તો હૈયું, ભોગવે ના બીજું એમાં તો કોઈ

મળશે વેચાતું ઓસડ તનની બીમારીનું, મનની બીમારીનું ઓસડ દેશે ના કોઈ

તન પરના ઘા તો જોશે સહુ કોઈ, મન પરના ઘા ના જોઈ શકે કોઈ

ઘા તનના તો જલદી રૂઝાશે, ઘા મનના જલદી રૂઝાવી ના શકે કોઈ

તનની પીડાની સાંભળે ચીસ સહુ કોઈ, મનની પીડાની ચીસ સાંભળે ના કોઈ

તનની બીમારીની દરકાર કરે સહુ કોઈ, મનની બીમારીની દરકાર કરે ના કોઈ

તનના દુઃખની માત્રા જુએ સહુ કોઈ, મનના દુઃખની માત્રા જોઈ શકે ના કોઈ

તનની પાસે પ્હોંચી શકે સૌ કોઈ, મનની પાસે પહોંચી શકે ના કોઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tananī bīmārī sahu kōī jāṇē, mananī bīmārī jāṇē nā kōī

tananī bimārīnuṁ vaida ōsaḍa ēnuṁ dē, mananī bīmārīnuṁ ōsaḍa nā hōya

darēka pīḍā bhōgavē tō haiyuṁ, bhōgavē nā bījuṁ ēmāṁ tō kōī

malaśē vēcātuṁ ōsaḍa tananī bīmārīnuṁ, mananī bīmārīnuṁ ōsaḍa dēśē nā kōī

tana paranā ghā tō jōśē sahu kōī, mana paranā ghā nā jōī śakē kōī

ghā tananā tō jaladī rūjhāśē, ghā mananā jaladī rūjhāvī nā śakē kōī

tananī pīḍānī sāṁbhalē cīsa sahu kōī, mananī pīḍānī cīsa sāṁbhalē nā kōī

tananī bīmārīnī darakāra karē sahu kōī, mananī bīmārīnī darakāra karē nā kōī

tananā duḥkhanī mātrā juē sahu kōī, mananā duḥkhanī mātrā jōī śakē nā kōī

tananī pāsē phōṁcī śakē sau kōī, mananī pāsē pahōṁcī śakē nā kōī
Scan Image

Gujarati Bhajan no. 7717 by Satguru Devendra Ghia - Kaka
First...771477157716...Last