1998-12-03
1998-12-03
1998-12-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17708
પ્રેમથી લૂંછશો ક્યારે વ્હાલા અમારી પ્રેમ ભીની રે આંખલડી
પ્રેમથી લૂંછશો ક્યારે વ્હાલા અમારી પ્રેમ ભીની રે આંખલડી
નીરખ્યા કરૂણાભર્યા નયનો જ્યાં, તમારી થઈ ભીની રે આંખલડી
સંબંધોની તો યાદ અપાવી ગઈ વ્હાલા, વ્હાલભરી તમારી આંખલડી
હતી હરેક કોશિશો, હસતા રાખવા અમને તમારી, કહી ગઈ એ આંખલડી
રહ્યાં અમે દુઃખના દ્વારો પૂજતા, થાતી ગઈ ભીની એમાં આંખલડી
દર્શનઘેલા થયા નયનો અમારા, ભીની થઈ ગઈ એમાં આંખલડી
બનશું જ્યાં તારા પ્રેમપૂજારી, આવીશ લૂંછવા અમારી આંખલડી
કદી દેખાયા કદી છુપાયા, જીરવાયો ના વિરહ, ભીની થઈ અમારી આંખલડી
https://www.youtube.com/watch?v=sfqdg0Y5_4U
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રેમથી લૂંછશો ક્યારે વ્હાલા અમારી પ્રેમ ભીની રે આંખલડી
નીરખ્યા કરૂણાભર્યા નયનો જ્યાં, તમારી થઈ ભીની રે આંખલડી
સંબંધોની તો યાદ અપાવી ગઈ વ્હાલા, વ્હાલભરી તમારી આંખલડી
હતી હરેક કોશિશો, હસતા રાખવા અમને તમારી, કહી ગઈ એ આંખલડી
રહ્યાં અમે દુઃખના દ્વારો પૂજતા, થાતી ગઈ ભીની એમાં આંખલડી
દર્શનઘેલા થયા નયનો અમારા, ભીની થઈ ગઈ એમાં આંખલડી
બનશું જ્યાં તારા પ્રેમપૂજારી, આવીશ લૂંછવા અમારી આંખલડી
કદી દેખાયા કદી છુપાયા, જીરવાયો ના વિરહ, ભીની થઈ અમારી આંખલડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmathī lūṁchaśō kyārē vhālā amārī prēma bhīnī rē āṁkhalaḍī
nīrakhyā karūṇābharyā nayanō jyāṁ, tamārī thaī bhīnī rē āṁkhalaḍī
saṁbaṁdhōnī tō yāda apāvī gaī vhālā, vhālabharī tamārī āṁkhalaḍī
hatī harēka kōśiśō, hasatā rākhavā amanē tamārī, kahī gaī ē āṁkhalaḍī
rahyāṁ amē duḥkhanā dvārō pūjatā, thātī gaī bhīnī ēmāṁ āṁkhalaḍī
darśanaghēlā thayā nayanō amārā, bhīnī thaī gaī ēmāṁ āṁkhalaḍī
banaśuṁ jyāṁ tārā prēmapūjārī, āvīśa lūṁchavā amārī āṁkhalaḍī
kadī dēkhāyā kadī chupāyā, jīravāyō nā viraha, bhīnī thaī amārī āṁkhalaḍī
|
|