Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7726 | Date: 05-Dec-1998
બનાવશું સાથી પ્રભુને જ્યાં જીવનમાં, જીવનમાં ડરવાનું શું કામ છે
Banāvaśuṁ sāthī prabhunē jyāṁ jīvanamāṁ, jīvanamāṁ ḍaravānuṁ śuṁ kāma chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7726 | Date: 05-Dec-1998

બનાવશું સાથી પ્રભુને જ્યાં જીવનમાં, જીવનમાં ડરવાનું શું કામ છે

  No Audio

banāvaśuṁ sāthī prabhunē jyāṁ jīvanamāṁ, jīvanamāṁ ḍaravānuṁ śuṁ kāma chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-12-05 1998-12-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17713 બનાવશું સાથી પ્રભુને જ્યાં જીવનમાં, જીવનમાં ડરવાનું શું કામ છે બનાવશું સાથી પ્રભુને જ્યાં જીવનમાં, જીવનમાં ડરવાનું શું કામ છે

ડરવું હોય જો જીવનમાં તારે, તારા ખોટા વિચારોથી ડર્યા વિના ના રહેજે

કર્મો કર્યા વિના પ્રભુ જેવી સત્તા જીવનમાં તને કાંઈ અપાવી ના શકે

વહાવીશ પ્રેમની ધારા જો તું હૈયાંમાં, પ્રભુ પણ મળવાને આતુર બનશે

દીન બની દુઃખી બનીને જીવનમાં, પ્રભુને ના પોકારજે, ના એવી રીતે પોકારજે

શક્તિહીનોને કરવા સહાય છે બંધાયેલા પ્રભુ, એના સાથમાં, અસહાય ના સમજજે

પી પીને જળ વિશ્વાસના જીવનમાં, હૈયાંને વિશ્વાસથી જીવનમાં ભરી દેજે

છે વિશ્વાસ તો જળ શક્તિનું પ્રભુનું, જીવનમાં નિત્ય પાન એનું કરજે

થાવું હોય દુઃખી એક વાતે દુઃખી થાજે, મળી ના નજર પ્રભુની એ વાતે દુઃખી થાજે

જીવન તો સભર ભર્યું છે સર્વ વાતે, દિલમાં ઊણપ કદી ના લાવજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banāvaśuṁ sāthī prabhunē jyāṁ jīvanamāṁ, jīvanamāṁ ḍaravānuṁ śuṁ kāma chē

ḍaravuṁ hōya jō jīvanamāṁ tārē, tārā khōṭā vicārōthī ḍaryā vinā nā rahējē

karmō karyā vinā prabhu jēvī sattā jīvanamāṁ tanē kāṁī apāvī nā śakē

vahāvīśa prēmanī dhārā jō tuṁ haiyāṁmāṁ, prabhu paṇa malavānē ātura banaśē

dīna banī duḥkhī banīnē jīvanamāṁ, prabhunē nā pōkārajē, nā ēvī rītē pōkārajē

śaktihīnōnē karavā sahāya chē baṁdhāyēlā prabhu, ēnā sāthamāṁ, asahāya nā samajajē

pī pīnē jala viśvāsanā jīvanamāṁ, haiyāṁnē viśvāsathī jīvanamāṁ bharī dējē

chē viśvāsa tō jala śaktinuṁ prabhunuṁ, jīvanamāṁ nitya pāna ēnuṁ karajē

thāvuṁ hōya duḥkhī ēka vātē duḥkhī thājē, malī nā najara prabhunī ē vātē duḥkhī thājē

jīvana tō sabhara bharyuṁ chē sarva vātē, dilamāṁ ūṇapa kadī nā lāvajē
Scan Image

Gujarati Bhajan no. 7726 by Satguru Devendra Ghia - Kaka
First...772377247725...Last