Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7732 | Date: 07-Dec-1998
અંત સમયે યાદ એ તો આવશે, અંત સમયે યાદ એ તો આવશે
Aṁta samayē yāda ē tō āvaśē, aṁta samayē yāda ē tō āvaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7732 | Date: 07-Dec-1998

અંત સમયે યાદ એ તો આવશે, અંત સમયે યાદ એ તો આવશે

  Audio

aṁta samayē yāda ē tō āvaśē, aṁta samayē yāda ē tō āvaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-12-07 1998-12-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17719 અંત સમયે યાદ એ તો આવશે, અંત સમયે યાદ એ તો આવશે અંત સમયે યાદ એ તો આવશે, અંત સમયે યાદ એ તો આવશે

જિંદગીભર કરીશ ચિંતન જેનું, અંત સમયે યાદ એ તો આવશે

કરીશ ચિંતન પ્રભુનું જો જીવનમાં, અંત સમયે યાદ પ્રભુ તો આવશે

કરીશ જીવનભર ચિંતન માયાનું, અંત સમયે ત્યજવી મુશ્કેલ બનશે

હરેક કાર્યો કરતા, ચિંતન પ્રભુનું રહેજે કરતા, અંત સમયે કામ એ લાગશે

સરવૈયું જીવનભરનું તારું, અંત સમયે તારી આંખ સામે એ આવશે

રચ્યોપચ્યો રહીશ વેરમાં તો જીવનભર, અંત સમયે વેર તો તને સતાવશે

રાખ્યો ના હશે ઇચ્છાઓ પર કાબૂ, અંત સમયે ઇચ્છાઓ રડાવશે

ઢાંકપિછોડો કર્યો હશે જીવનભર ભાવોનો, અંત સમયે ભવોમાં મૂંઝાશે

જીવનભર કર્યો હશે જો પ્રેમ પ્રભુને, અંત સમયે પ્રભુ દોડી આવશે
https://www.youtube.com/watch?v=wsH5b18KTtg
View Original Increase Font Decrease Font

અંત સમયે યાદ એ તો આવશે, અંત સમયે યાદ એ તો આવશે

જિંદગીભર કરીશ ચિંતન જેનું, અંત સમયે યાદ એ તો આવશે

કરીશ ચિંતન પ્રભુનું જો જીવનમાં, અંત સમયે યાદ પ્રભુ તો આવશે

કરીશ જીવનભર ચિંતન માયાનું, અંત સમયે ત્યજવી મુશ્કેલ બનશે

હરેક કાર્યો કરતા, ચિંતન પ્રભુનું રહેજે કરતા, અંત સમયે કામ એ લાગશે

સરવૈયું જીવનભરનું તારું, અંત સમયે તારી આંખ સામે એ આવશે

રચ્યોપચ્યો રહીશ વેરમાં તો જીવનભર, અંત સમયે વેર તો તને સતાવશે

રાખ્યો ના હશે ઇચ્છાઓ પર કાબૂ, અંત સમયે ઇચ્છાઓ રડાવશે

ઢાંકપિછોડો કર્યો હશે જીવનભર ભાવોનો, અંત સમયે ભવોમાં મૂંઝાશે

જીવનભર કર્યો હશે જો પ્રેમ પ્રભુને, અંત સમયે પ્રભુ દોડી આવશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṁta samayē yāda ē tō āvaśē, aṁta samayē yāda ē tō āvaśē

jiṁdagībhara karīśa ciṁtana jēnuṁ, aṁta samayē yāda ē tō āvaśē

karīśa ciṁtana prabhunuṁ jō jīvanamāṁ, aṁta samayē yāda prabhu tō āvaśē

karīśa jīvanabhara ciṁtana māyānuṁ, aṁta samayē tyajavī muśkēla banaśē

harēka kāryō karatā, ciṁtana prabhunuṁ rahējē karatā, aṁta samayē kāma ē lāgaśē

saravaiyuṁ jīvanabharanuṁ tāruṁ, aṁta samayē tārī āṁkha sāmē ē āvaśē

racyōpacyō rahīśa vēramāṁ tō jīvanabhara, aṁta samayē vēra tō tanē satāvaśē

rākhyō nā haśē icchāō para kābū, aṁta samayē icchāō raḍāvaśē

ḍhāṁkapichōḍō karyō haśē jīvanabhara bhāvōnō, aṁta samayē bhavōmāṁ mūṁjhāśē

jīvanabhara karyō haśē jō prēma prabhunē, aṁta samayē prabhu dōḍī āvaśē
Scan Image

Gujarati Bhajan no. 7732 by Satguru Devendra Ghia - Kaka

First...772977307731...Last