Hymn No. 7744 | Date: 13-Dec-1998
કહી શકું હું ક્યાંથી, હું કોનો છું, રહ્યો નથી હું કોઈનો, ના કોઈનો બન્યો છું
kahī śakuṁ huṁ kyāṁthī, huṁ kōnō chuṁ, rahyō nathī huṁ kōīnō, nā kōīnō banyō chuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1998-12-13
1998-12-13
1998-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17731
કહી શકું હું ક્યાંથી, હું કોનો છું, રહ્યો નથી હું કોઈનો, ના કોઈનો બન્યો છું
કહી શકું હું ક્યાંથી, હું કોનો છું, રહ્યો નથી હું કોઈનો, ના કોઈનો બન્યો છું
આવ્યો જગમાં કર્મોથી, ના કર્મોનો રહ્યો છું, ના કર્મોને વફાદાર રહ્યો છું
પળેપળે રહ્યો હું બદલાતો, ના સમય રહ્યો મારો, ના સમયનો હું રહ્યો છું
દૃશ્યે દૃશ્યે હતી દૃષ્ટિ કુંવારી, ના દૃશ્યો રહ્યાં મારા, ના દૃશ્યોનો રહ્યો છું
જીવન થકી જગમાં જીવી રહ્યાં, ના જીવન બન્યું મારું, ના જીવનનો રહ્યો છું
રહ્યો પ્રેમનો સાધક સદા જગમાં, ના પ્રેમ મુજમાં રહ્યો, ના પ્રેમનો રહ્યો છું
વાયુ રહ્યો જગમાં સદા લેતો, ના વાયુ બન્યો મારો, ના વાયુનો રહ્યો છું
ભાવો સદા રહ્યાં ભીંજવી મને, ના ભાવમાં તો હું રહ્યો, ના ભાવનો રહ્યો છું
મારા થકી થઈ શરૂ, કહાની મારી, ના કહાનીનો રહ્યો છું, ના કહાની બન્યો છું
છું હું એક અંગ તો પ્રભુનું, ના પ્રભુને બનાવ્યા મારા, ના પ્રભુનો બન્યો છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahī śakuṁ huṁ kyāṁthī, huṁ kōnō chuṁ, rahyō nathī huṁ kōīnō, nā kōīnō banyō chuṁ
āvyō jagamāṁ karmōthī, nā karmōnō rahyō chuṁ, nā karmōnē vaphādāra rahyō chuṁ
palēpalē rahyō huṁ badalātō, nā samaya rahyō mārō, nā samayanō huṁ rahyō chuṁ
dr̥śyē dr̥śyē hatī dr̥ṣṭi kuṁvārī, nā dr̥śyō rahyāṁ mārā, nā dr̥śyōnō rahyō chuṁ
jīvana thakī jagamāṁ jīvī rahyāṁ, nā jīvana banyuṁ māruṁ, nā jīvananō rahyō chuṁ
rahyō prēmanō sādhaka sadā jagamāṁ, nā prēma mujamāṁ rahyō, nā prēmanō rahyō chuṁ
vāyu rahyō jagamāṁ sadā lētō, nā vāyu banyō mārō, nā vāyunō rahyō chuṁ
bhāvō sadā rahyāṁ bhīṁjavī manē, nā bhāvamāṁ tō huṁ rahyō, nā bhāvanō rahyō chuṁ
mārā thakī thaī śarū, kahānī mārī, nā kahānīnō rahyō chuṁ, nā kahānī banyō chuṁ
chuṁ huṁ ēka aṁga tō prabhunuṁ, nā prabhunē banāvyā mārā, nā prabhunō banyō chuṁ
|