Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7745 | Date: 13-Dec-1998
પળેપળ જીવતો જાઉં છું, પળેપળ મરતો જાઉં છું
Palēpala jīvatō jāuṁ chuṁ, palēpala maratō jāuṁ chuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7745 | Date: 13-Dec-1998

પળેપળ જીવતો જાઉં છું, પળેપળ મરતો જાઉં છું

  No Audio

palēpala jīvatō jāuṁ chuṁ, palēpala maratō jāuṁ chuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-12-13 1998-12-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17732 પળેપળ જીવતો જાઉં છું, પળેપળ મરતો જાઉં છું પળેપળ જીવતો જાઉં છું, પળેપળ મરતો જાઉં છું

પળેપળ રહ્યો છું બદલાતો, સમયની શાશ્વતતા અનુભવતો જાઉં છું

ના સ્થિર રહ્યો સમય, સ્થિરતા પામવા મથતો હું તો જાઉં છું

કુદરતમાં વહેતા કુદરતના કિરણો, પચાવતો હું તો જાઉં છું

ના રાખી શક્યો ભરોસો ખુદમાં, અવિશ્વાસનું પોટલું બાંધતો જાઉં છું

સ્વર્ગની શોધ રહ્યો છું કરતો, નરકની નજદીક પહોંચતો જાઉં છું

મળતો નથી મેળ કોઈ કર્મનો, કર્મો તોયે તો કરતો હું જાઉં છું

સુખ કાજે રહ્યો તલસતો જીવનમાં, દુઃખ નોતરતો હું જાઉં છું

જનમીને જગમાં જંપ્યો નથી જરાય, જીવનમાં શાંતિ ઝંખતો જાઉં છું

ધરતી જગને લઈ લઈ રહી છે ફરતી, હું ફરતા મન સાથે ફરતો જાઉં છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

palēpala jīvatō jāuṁ chuṁ, palēpala maratō jāuṁ chuṁ

palēpala rahyō chuṁ badalātō, samayanī śāśvatatā anubhavatō jāuṁ chuṁ

nā sthira rahyō samaya, sthiratā pāmavā mathatō huṁ tō jāuṁ chuṁ

kudaratamāṁ vahētā kudaratanā kiraṇō, pacāvatō huṁ tō jāuṁ chuṁ

nā rākhī śakyō bharōsō khudamāṁ, aviśvāsanuṁ pōṭaluṁ bāṁdhatō jāuṁ chuṁ

svarganī śōdha rahyō chuṁ karatō, narakanī najadīka pahōṁcatō jāuṁ chuṁ

malatō nathī mēla kōī karmanō, karmō tōyē tō karatō huṁ jāuṁ chuṁ

sukha kājē rahyō talasatō jīvanamāṁ, duḥkha nōtaratō huṁ jāuṁ chuṁ

janamīnē jagamāṁ jaṁpyō nathī jarāya, jīvanamāṁ śāṁti jhaṁkhatō jāuṁ chuṁ

dharatī jaganē laī laī rahī chē pharatī, huṁ pharatā mana sāthē pharatō jāuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 7745 by Satguru Devendra Ghia - Kaka
First...774177427743...Last