Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7746 | Date: 14-Dec-1998
અમે હસતા હસતા ગુણગાન તારા ગાશું
Amē hasatā hasatā guṇagāna tārā gāśuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7746 | Date: 14-Dec-1998

અમે હસતા હસતા ગુણગાન તારા ગાશું

  Audio

amē hasatā hasatā guṇagāna tārā gāśuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-12-14 1998-12-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17733 અમે હસતા હસતા ગુણગાન તારા ગાશું અમે હસતા હસતા ગુણગાન તારા ગાશું

તારા પ્રેમનો સંદેશો જીવનમાં અમે ફેલાવશું

અમારા નયનો સામે, તારી હસતી છબી રાખશું

પ્રેમ છે જીવનમાં અમૃત તારું, પ્રેમ પીશું ને પીવરાશું

રાખે છે ધ્યાન જગમાં સદા જ્યાં તું અમારું

અમે નિત્ય ધ્યાન તારું ધરશું, ધ્યાનમાં તને રાખશું

પ્રેમરૂપ તો તું છે, સંતાન તારા અમે બનીશું

હૈયેથી પ્રેમ, નયનોથી પ્રેમ, વાતોમાં પ્રેમ વહાવશું

પ્રેમથી સહુને સત્કારશું, પ્રેમથી સહુને આવકારશું

પ્રેમ વિના ભાન બીજું ભૂલી, પ્રેમમાં સહુને નવરાવશું
https://www.youtube.com/watch?v=1NaOJtIcQms
View Original Increase Font Decrease Font

અમે હસતા હસતા ગુણગાન તારા ગાશું

તારા પ્રેમનો સંદેશો જીવનમાં અમે ફેલાવશું

અમારા નયનો સામે, તારી હસતી છબી રાખશું

પ્રેમ છે જીવનમાં અમૃત તારું, પ્રેમ પીશું ને પીવરાશું

રાખે છે ધ્યાન જગમાં સદા જ્યાં તું અમારું

અમે નિત્ય ધ્યાન તારું ધરશું, ધ્યાનમાં તને રાખશું

પ્રેમરૂપ તો તું છે, સંતાન તારા અમે બનીશું

હૈયેથી પ્રેમ, નયનોથી પ્રેમ, વાતોમાં પ્રેમ વહાવશું

પ્રેમથી સહુને સત્કારશું, પ્રેમથી સહુને આવકારશું

પ્રેમ વિના ભાન બીજું ભૂલી, પ્રેમમાં સહુને નવરાવશું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

amē hasatā hasatā guṇagāna tārā gāśuṁ

tārā prēmanō saṁdēśō jīvanamāṁ amē phēlāvaśuṁ

amārā nayanō sāmē, tārī hasatī chabī rākhaśuṁ

prēma chē jīvanamāṁ amr̥ta tāruṁ, prēma pīśuṁ nē pīvarāśuṁ

rākhē chē dhyāna jagamāṁ sadā jyāṁ tuṁ amāruṁ

amē nitya dhyāna tāruṁ dharaśuṁ, dhyānamāṁ tanē rākhaśuṁ

prēmarūpa tō tuṁ chē, saṁtāna tārā amē banīśuṁ

haiyēthī prēma, nayanōthī prēma, vātōmāṁ prēma vahāvaśuṁ

prēmathī sahunē satkāraśuṁ, prēmathī sahunē āvakāraśuṁ

prēma vinā bhāna bījuṁ bhūlī, prēmamāṁ sahunē navarāvaśuṁ
Scan Image

Gujarati Bhajan no. 7746 by Satguru Devendra Ghia - Kaka

First...774177427743...Last