1998-12-19
1998-12-19
1998-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17741
શરીર વિનાની હસ્તી મારી, એને કલ્પી પણ શક્તો નથી
શરીર વિનાની હસ્તી મારી, એને કલ્પી પણ શક્તો નથી
સંકળાયો છું તન સાથે એટલો, એના વિના હસ્તી કબૂલી શક્તો નથી
મન તો દેખાતું નથી, મનના અનુભવો કબુલાવે હસ્તી તો મનની
પ્રભુ પણ દેખાતા નથી, કબૂલી શક્તો નથી હસ્તી કેમ પ્રભુની
વિચારો જ્યાં દેખાતા નથી, એની સતામણી વિના જગમાં રહ્યાં નથી
અનુભવે દીધું સમજાવી, કબૂલી હસ્તી બીજી, હસ્તી પ્રભુની કબૂલી કેમ શક્તો નથી
રહ્યાં ભાવો મને તાણતાને તાણતા, ના દેખાતા છતાં રહ્યાં મને તાણી
કબુલાવી ગઈ તાણ હસ્તી એની, હસ્તી પ્રભુની કેમ કબૂલી શક્તો નથી
જોઉં છું દૃશ્ય સામેને સામે, લઉં જીવનમાં આનંદ એનો તો લૂંટી
સ્વીકારું છું સ્વપ્નાના દૃશ્યોને, રહ્યો એને ઓજલ થાતા જોઈ
સ્વીકારી શક્યો સ્વપ્નાની હસ્તી, પ્રભુની હસ્તી કેમ કબૂલી શક્તો નથી
https://www.youtube.com/watch?v=h6NE-9fJzk0
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શરીર વિનાની હસ્તી મારી, એને કલ્પી પણ શક્તો નથી
સંકળાયો છું તન સાથે એટલો, એના વિના હસ્તી કબૂલી શક્તો નથી
મન તો દેખાતું નથી, મનના અનુભવો કબુલાવે હસ્તી તો મનની
પ્રભુ પણ દેખાતા નથી, કબૂલી શક્તો નથી હસ્તી કેમ પ્રભુની
વિચારો જ્યાં દેખાતા નથી, એની સતામણી વિના જગમાં રહ્યાં નથી
અનુભવે દીધું સમજાવી, કબૂલી હસ્તી બીજી, હસ્તી પ્રભુની કબૂલી કેમ શક્તો નથી
રહ્યાં ભાવો મને તાણતાને તાણતા, ના દેખાતા છતાં રહ્યાં મને તાણી
કબુલાવી ગઈ તાણ હસ્તી એની, હસ્તી પ્રભુની કેમ કબૂલી શક્તો નથી
જોઉં છું દૃશ્ય સામેને સામે, લઉં જીવનમાં આનંદ એનો તો લૂંટી
સ્વીકારું છું સ્વપ્નાના દૃશ્યોને, રહ્યો એને ઓજલ થાતા જોઈ
સ્વીકારી શક્યો સ્વપ્નાની હસ્તી, પ્રભુની હસ્તી કેમ કબૂલી શક્તો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śarīra vinānī hastī mārī, ēnē kalpī paṇa śaktō nathī
saṁkalāyō chuṁ tana sāthē ēṭalō, ēnā vinā hastī kabūlī śaktō nathī
mana tō dēkhātuṁ nathī, mananā anubhavō kabulāvē hastī tō mananī
prabhu paṇa dēkhātā nathī, kabūlī śaktō nathī hastī kēma prabhunī
vicārō jyāṁ dēkhātā nathī, ēnī satāmaṇī vinā jagamāṁ rahyāṁ nathī
anubhavē dīdhuṁ samajāvī, kabūlī hastī bījī, hastī prabhunī kabūlī kēma śaktō nathī
rahyāṁ bhāvō manē tāṇatānē tāṇatā, nā dēkhātā chatāṁ rahyāṁ manē tāṇī
kabulāvī gaī tāṇa hastī ēnī, hastī prabhunī kēma kabūlī śaktō nathī
jōuṁ chuṁ dr̥śya sāmēnē sāmē, lauṁ jīvanamāṁ ānaṁda ēnō tō lūṁṭī
svīkāruṁ chuṁ svapnānā dr̥śyōnē, rahyō ēnē ōjala thātā jōī
svīkārī śakyō svapnānī hastī, prabhunī hastī kēma kabūlī śaktō nathī
|
|