Hymn No. 7768 | Date: 27-Dec-1998
થઈ જા તું તૈયાર, થઈ જા તું તૈયાર, મન આજ તો `મા' ને મળવાને
thaī jā tuṁ taiyāra, thaī jā tuṁ taiyāra, mana āja tō `mā' nē malavānē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-12-27
1998-12-27
1998-12-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17755
થઈ જા તું તૈયાર, થઈ જા તું તૈયાર, મન આજ તો `મા' ને મળવાને
થઈ જા તું તૈયાર, થઈ જા તું તૈયાર, મન આજ તો `મા' ને મળવાને
નથી કાઈ એ તો પારકી, કાઢ ના કોઈ બહાના તું, એને મળવાને
છે જ્યાં એ તો સાથે ને સાથે, નીકળ્યો કેમ જન્મારો એને શોધવાને
રસ્તે રસ્તે રાહ તે બદલતી, લાગશે વાર એમાં ત્યાં પહોંચવાને
પ્રેમતણો છે એ સાગર, આનંદતણો છે સાગર, વાર લાગી શાને ઓળખવાને
સીધી લીટી તો છે ટૂંકો રસ્તો, વાર ના લગાડ તું સીધો બનવાને
સાંભળ્યો, ના સાંભળ્યો કર ના `મા' ના આવાજને ત્યજી દે હવે તું માયાને
ઉધ્ધાર નથી `મા' ના શરણ વિના, થઈ જા તૈયાર `મા' નું શરણ લેવાને
કરજે ભક્તિ જીવનમાં તું `મા' ની, ભક્તિમાં તો ચિત્ત તારું જોડીને
લાગશે ચિત્ત સાચું જો `મા' ના ચરણમાં, આવશે `મા' તને મળવાને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī jā tuṁ taiyāra, thaī jā tuṁ taiyāra, mana āja tō `mā' nē malavānē
nathī kāī ē tō pārakī, kāḍha nā kōī bahānā tuṁ, ēnē malavānē
chē jyāṁ ē tō sāthē nē sāthē, nīkalyō kēma janmārō ēnē śōdhavānē
rastē rastē rāha tē badalatī, lāgaśē vāra ēmāṁ tyāṁ pahōṁcavānē
prēmataṇō chē ē sāgara, ānaṁdataṇō chē sāgara, vāra lāgī śānē ōlakhavānē
sīdhī līṭī tō chē ṭūṁkō rastō, vāra nā lagāḍa tuṁ sīdhō banavānē
sāṁbhalyō, nā sāṁbhalyō kara nā `mā' nā āvājanē tyajī dē havē tuṁ māyānē
udhdhāra nathī `mā' nā śaraṇa vinā, thaī jā taiyāra `mā' nuṁ śaraṇa lēvānē
karajē bhakti jīvanamāṁ tuṁ `mā' nī, bhaktimāṁ tō citta tāruṁ jōḍīnē
lāgaśē citta sācuṁ jō `mā' nā caraṇamāṁ, āvaśē `mā' tanē malavānē
|