Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7798 | Date: 11-Jan-1999
શાને તું દુઃખી થયો, જીવનમાં, શાને તું દુઃખી રહ્યો
Śānē tuṁ duḥkhī thayō, jīvanamāṁ, śānē tuṁ duḥkhī rahyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 7798 | Date: 11-Jan-1999

શાને તું દુઃખી થયો, જીવનમાં, શાને તું દુઃખી રહ્યો

  No Audio

śānē tuṁ duḥkhī thayō, jīvanamāṁ, śānē tuṁ duḥkhī rahyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-01-11 1999-01-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17785 શાને તું દુઃખી થયો, જીવનમાં, શાને તું દુઃખી રહ્યો શાને તું દુઃખી થયો, જીવનમાં, શાને તું દુઃખી રહ્યો

સુખ કાજે તો તડપી રહ્યો સુખથી દૂર કેમ તોયે રહ્યો

સમજણ વિનાના પૂર્યા સાથિયા, એમાં ને એમાં ઘૂમી રહ્યો

ચાલવા ગયો ચાલ સુખની, દુઃખની ચાલ જીવનમાં ચાલ્યો

ઇચ્છાઓને ઇચ્છાઓનો ધોધ, હૈયે તો ખૂબ વહાવ્યો

પ્રવાહ તો એનો તો જીવનમાં, તને તો તાણતોને તાણતો રહ્યો

અધીરા બનીને જીવનમાં, સારા ખોટાનો વિચાર ના કર્યો

અન્યના સુખમાં તો, માન્યું ના સુખ તેં, દુઃખીને દુઃખી તો રહ્યો

વળગાડી વળગણો ઘણી હૈયે, જીવનમાં ના એને ત્યજી શક્યો

અંતરમાંથી જીવનમાં, મારા તારાના ભેદ તો ના ભૂંસી શક્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śānē tuṁ duḥkhī thayō, jīvanamāṁ, śānē tuṁ duḥkhī rahyō

sukha kājē tō taḍapī rahyō sukhathī dūra kēma tōyē rahyō

samajaṇa vinānā pūryā sāthiyā, ēmāṁ nē ēmāṁ ghūmī rahyō

cālavā gayō cāla sukhanī, duḥkhanī cāla jīvanamāṁ cālyō

icchāōnē icchāōnō dhōdha, haiyē tō khūba vahāvyō

pravāha tō ēnō tō jīvanamāṁ, tanē tō tāṇatōnē tāṇatō rahyō

adhīrā banīnē jīvanamāṁ, sārā khōṭānō vicāra nā karyō

anyanā sukhamāṁ tō, mānyuṁ nā sukha tēṁ, duḥkhīnē duḥkhī tō rahyō

valagāḍī valagaṇō ghaṇī haiyē, jīvanamāṁ nā ēnē tyajī śakyō

aṁtaramāṁthī jīvanamāṁ, mārā tārānā bhēda tō nā bhūṁsī śakyō
Scan Image

Gujarati Bhajan no. 7798 by Satguru Devendra Ghia - Kaka
First...779577967797...Last