Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7876 | Date: 19-Feb-1999
થાળ પીરસ્યો છે પ્રભુએ તો સહુ કાજે સર્વ કાંઈ ભરીને
Thāla pīrasyō chē prabhuē tō sahu kājē sarva kāṁī bharīnē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7876 | Date: 19-Feb-1999

થાળ પીરસ્યો છે પ્રભુએ તો સહુ કાજે સર્વ કાંઈ ભરીને

  No Audio

thāla pīrasyō chē prabhuē tō sahu kājē sarva kāṁī bharīnē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-02-19 1999-02-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17863 થાળ પીરસ્યો છે પ્રભુએ તો સહુ કાજે સર્વ કાંઈ ભરીને થાળ પીરસ્યો છે પ્રભુએ તો સહુ કાજે સર્વ કાંઈ ભરીને

લેવા ગયા છે જીવનમાં તો સહુ કોઈ, ગોતી ગોતીને પસંદ કરીને

લેતા ગયા સહુ રુચિ મુજબ, રહ્યાં છે તોયે બૂમો પાડતા ગાજીને

લીધું કોઈએ ધનદોલત, લીધા કોઈએ જરજાગીર, કર્યો ના વિચાર સાચવશું કેમ એને

કર્યો ના વિચાર કોઈએ, પડશે ઊંચકવો તો ભાર એનો તો સહુએ પોતે

કાઢવા ના દોષ કોઈએ તો ખુદના, લીધું હતું તો સહુએ જોઈ જોઈને

મળ્યું હતું જે, હતો ના સંતોષ હૈયે, જલતી રહી જ્વાળા, મળ્યું ના જે એને

મળ્યું હતું જે, ના મળ્યું સુખ એનું હૈયે, જાગ્યું દુઃખ મળ્યું ના જે, એના હૈયે

હતો ના વિશ્વાસ કોઈના તો હૈયે, પાત્રતા વિના મળતું રહ્યું જ્યાં સહુને

પીરસી થાળ જગમાં, અદૃશ્ય રહી, રહ્યો પ્રભુને નિરખતો ને જોતો સહુને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāla pīrasyō chē prabhuē tō sahu kājē sarva kāṁī bharīnē

lēvā gayā chē jīvanamāṁ tō sahu kōī, gōtī gōtīnē pasaṁda karīnē

lētā gayā sahu ruci mujaba, rahyāṁ chē tōyē būmō pāḍatā gājīnē

līdhuṁ kōīē dhanadōlata, līdhā kōīē jarajāgīra, karyō nā vicāra sācavaśuṁ kēma ēnē

karyō nā vicāra kōīē, paḍaśē ūṁcakavō tō bhāra ēnō tō sahuē pōtē

kāḍhavā nā dōṣa kōīē tō khudanā, līdhuṁ hatuṁ tō sahuē jōī jōīnē

malyuṁ hatuṁ jē, hatō nā saṁtōṣa haiyē, jalatī rahī jvālā, malyuṁ nā jē ēnē

malyuṁ hatuṁ jē, nā malyuṁ sukha ēnuṁ haiyē, jāgyuṁ duḥkha malyuṁ nā jē, ēnā haiyē

hatō nā viśvāsa kōīnā tō haiyē, pātratā vinā malatuṁ rahyuṁ jyāṁ sahunē

pīrasī thāla jagamāṁ, adr̥śya rahī, rahyō prabhunē nirakhatō nē jōtō sahunē
Scan Image

Gujarati Bhajan no. 7876 by Satguru Devendra Ghia - Kaka
First...787378747875...Last