Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7879 | Date: 21-Feb-1999
કરે મહેર, ધરતી પર જ્યારે પ્રભુ, લીલી ચૂંદડી ઓઢાડયા વિના નથી રહેતા
Karē mahēra, dharatī para jyārē prabhu, līlī cūṁdaḍī ōḍhāḍayā vinā nathī rahētā

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 7879 | Date: 21-Feb-1999

કરે મહેર, ધરતી પર જ્યારે પ્રભુ, લીલી ચૂંદડી ઓઢાડયા વિના નથી રહેતા

  No Audio

karē mahēra, dharatī para jyārē prabhu, līlī cūṁdaḍī ōḍhāḍayā vinā nathī rahētā

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1999-02-21 1999-02-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17866 કરે મહેર, ધરતી પર જ્યારે પ્રભુ, લીલી ચૂંદડી ઓઢાડયા વિના નથી રહેતા કરે મહેર, ધરતી પર જ્યારે પ્રભુ, લીલી ચૂંદડી ઓઢાડયા વિના નથી રહેતા

કરે મહેર, વાદળો જ્યાં ધરતી પર, વરસ્યા વિના એ નથી રહેતા

કરે મહેર જીવનમાં તો જ્યારે, અજ્ઞાન હટાવ્યા વિના નથી એ રહેતા

કરે મહેર, સૂરજ જ્યારે ધરતી પર, પ્રકાશ દીધા વિના એ નથી રહેતા

કરે મહેર કર્મો જ્યારે જીવન પર, ફળ દીધા વિના તો એ નથી રહેતા

કરે મહેર સંત જીવનમાં જ્યારે, કુપાત્રને સુપાત્ર બનાવ્યા વિના નથી રહેતા

કરે મહેર, ભાગ્ય જીવનમાં જ્યારે, ઉપાધિઓને દૂર રાખ્યા વિના નથી રહેતા

કરે મહેર, પ્રેમ જીવનમાં તો જ્યારે, જીવન પલટાયા વિના નથી રહેતા

કરે મહેર, આશીર્વાદ જીવનમાં જ્યારે, જીવન બદલાયા વિના નથી રહેતા

કરે મહેર, પ્રભુ જીવનમાં તો જ્યારે, જનમ ફેરા અટક્યા વિના નથી રહેતા
View Original Increase Font Decrease Font

કરે મહેર, ધરતી પર જ્યારે પ્રભુ, લીલી ચૂંદડી ઓઢાડયા વિના નથી રહેતા

કરે મહેર, વાદળો જ્યાં ધરતી પર, વરસ્યા વિના એ નથી રહેતા

કરે મહેર જીવનમાં તો જ્યારે, અજ્ઞાન હટાવ્યા વિના નથી એ રહેતા

કરે મહેર, સૂરજ જ્યારે ધરતી પર, પ્રકાશ દીધા વિના એ નથી રહેતા

કરે મહેર કર્મો જ્યારે જીવન પર, ફળ દીધા વિના તો એ નથી રહેતા

કરે મહેર સંત જીવનમાં જ્યારે, કુપાત્રને સુપાત્ર બનાવ્યા વિના નથી રહેતા

કરે મહેર, ભાગ્ય જીવનમાં જ્યારે, ઉપાધિઓને દૂર રાખ્યા વિના નથી રહેતા

કરે મહેર, પ્રેમ જીવનમાં તો જ્યારે, જીવન પલટાયા વિના નથી રહેતા

કરે મહેર, આશીર્વાદ જીવનમાં જ્યારે, જીવન બદલાયા વિના નથી રહેતા

કરે મહેર, પ્રભુ જીવનમાં તો જ્યારે, જનમ ફેરા અટક્યા વિના નથી રહેતા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karē mahēra, dharatī para jyārē prabhu, līlī cūṁdaḍī ōḍhāḍayā vinā nathī rahētā

karē mahēra, vādalō jyāṁ dharatī para, varasyā vinā ē nathī rahētā

karē mahēra jīvanamāṁ tō jyārē, ajñāna haṭāvyā vinā nathī ē rahētā

karē mahēra, sūraja jyārē dharatī para, prakāśa dīdhā vinā ē nathī rahētā

karē mahēra karmō jyārē jīvana para, phala dīdhā vinā tō ē nathī rahētā

karē mahēra saṁta jīvanamāṁ jyārē, kupātranē supātra banāvyā vinā nathī rahētā

karē mahēra, bhāgya jīvanamāṁ jyārē, upādhiōnē dūra rākhyā vinā nathī rahētā

karē mahēra, prēma jīvanamāṁ tō jyārē, jīvana palaṭāyā vinā nathī rahētā

karē mahēra, āśīrvāda jīvanamāṁ jyārē, jīvana badalāyā vinā nathī rahētā

karē mahēra, prabhu jīvanamāṁ tō jyārē, janama phērā aṭakyā vinā nathī rahētā
Scan Image

Gujarati Bhajan no. 7879 by Satguru Devendra Ghia - Kaka
First...787678777878...Last