Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7888 | Date: 01-Mar-1999
પાપ પોકારે જીવનમાં રે જ્યારે, પકડશે હાથ કોણ તારો રે ત્યારે
Pāpa pōkārē jīvanamāṁ rē jyārē, pakaḍaśē hātha kōṇa tārō rē tyārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7888 | Date: 01-Mar-1999

પાપ પોકારે જીવનમાં રે જ્યારે, પકડશે હાથ કોણ તારો રે ત્યારે

  No Audio

pāpa pōkārē jīvanamāṁ rē jyārē, pakaḍaśē hātha kōṇa tārō rē tyārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-03-01 1999-03-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17875 પાપ પોકારે જીવનમાં રે જ્યારે, પકડશે હાથ કોણ તારો રે ત્યારે પાપ પોકારે જીવનમાં રે જ્યારે, પકડશે હાથ કોણ તારો રે ત્યારે

પુણ્યના નામે ધોઈ નાંખ્યા હાથ જ્યારે, ઊભો કોણ રાખશે તને ત્યારે

ભીંસ એની જાશે જીવનને ભીંસતી જ્યારે, રહેશે ઊભો તું કોના સહારે

વિચલિત મન બનશે વિચલિત વધારે, રોકી શકશે કોણ એને ત્યારે

જીવન તો છે પાપપુણ્યની સફર જ્યારે, સમજીને જીવનમાં ચાલજે ત્યારે

દિવસ ને રાત છે અંગ જીવનના, આવશે ના વિચાર દિનમાં, આવશે રાતે ત્યારે

બની જાશે અસહ્ય જીવન તો જ્યારે, જીવીશ જીવન જ્યાં તો પાપના સહારે

પાપપુણ્ય, સુખદુઃખ છે અંગ જીવનના, ટકશે જીવન એકબીજાના સહારે

રહેશે જો મન ખેંચાતું જો પાપમાં, રાખી ના શકીશ લગામ એની હાથમાં ત્યારે

દૂર છે કે પાસે છે પ્રભુ, સમજાશે ના જ્યારે, પડશે પહોંચવું પાસે ભાવના સહારે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pāpa pōkārē jīvanamāṁ rē jyārē, pakaḍaśē hātha kōṇa tārō rē tyārē

puṇyanā nāmē dhōī nāṁkhyā hātha jyārē, ūbhō kōṇa rākhaśē tanē tyārē

bhīṁsa ēnī jāśē jīvananē bhīṁsatī jyārē, rahēśē ūbhō tuṁ kōnā sahārē

vicalita mana banaśē vicalita vadhārē, rōkī śakaśē kōṇa ēnē tyārē

jīvana tō chē pāpapuṇyanī saphara jyārē, samajīnē jīvanamāṁ cālajē tyārē

divasa nē rāta chē aṁga jīvananā, āvaśē nā vicāra dinamāṁ, āvaśē rātē tyārē

banī jāśē asahya jīvana tō jyārē, jīvīśa jīvana jyāṁ tō pāpanā sahārē

pāpapuṇya, sukhaduḥkha chē aṁga jīvananā, ṭakaśē jīvana ēkabījānā sahārē

rahēśē jō mana khēṁcātuṁ jō pāpamāṁ, rākhī nā śakīśa lagāma ēnī hāthamāṁ tyārē

dūra chē kē pāsē chē prabhu, samajāśē nā jyārē, paḍaśē pahōṁcavuṁ pāsē bhāvanā sahārē
Scan Image

Gujarati Bhajan no. 7888 by Satguru Devendra Ghia - Kaka
First...788578867887...Last