Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7896 | Date: 07-Mar-1999
કહેશો ના રે, જીવનમાં રે, કદર કોઈએ તમારી તો કરી નથી
Kahēśō nā rē, jīvanamāṁ rē, kadara kōīē tamārī tō karī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7896 | Date: 07-Mar-1999

કહેશો ના રે, જીવનમાં રે, કદર કોઈએ તમારી તો કરી નથી

  No Audio

kahēśō nā rē, jīvanamāṁ rē, kadara kōīē tamārī tō karī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-03-07 1999-03-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17883 કહેશો ના રે, જીવનમાં રે, કદર કોઈએ તમારી તો કરી નથી કહેશો ના રે, જીવનમાં રે, કદર કોઈએ તમારી તો કરી નથી

જગ કરે કે ના કરે, ભાગ્ય ને કર્મ તારા, કદર કર્યા વિના રહેતા નથી

કરી કદર જગ દેશે કે ના દેશે, ભાગ્યને કર્મ દીધા વિના રહેવાના નથી

જેવા હશે ગુણો જીવનમાં, કદર એવી એની, થયા વિના રહેવાની નથી

આવી જગમાં, ઉપકારીની કદર કરી નથી, કદરની બૂમ એણે પાડી નથી

હરેક કાર્યમાં રહી જ્યાં કદરની ભાવના, પૂરી કોઈની એ થઈ નથી

શીખશો કરવા કદર સહુની, કદર તમારી થયા વિના રહેવાની નથી

કરતા રહેશો કાર્યો જીવનમાં સારી રીતે, કદર થયા વિના રહેવાની નથી

કદરની આશાથી કરેલા કાર્યો શરૂ, કદરના દ્વાર સુધી પહોંચતા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahēśō nā rē, jīvanamāṁ rē, kadara kōīē tamārī tō karī nathī

jaga karē kē nā karē, bhāgya nē karma tārā, kadara karyā vinā rahētā nathī

karī kadara jaga dēśē kē nā dēśē, bhāgyanē karma dīdhā vinā rahēvānā nathī

jēvā haśē guṇō jīvanamāṁ, kadara ēvī ēnī, thayā vinā rahēvānī nathī

āvī jagamāṁ, upakārīnī kadara karī nathī, kadaranī būma ēṇē pāḍī nathī

harēka kāryamāṁ rahī jyāṁ kadaranī bhāvanā, pūrī kōīnī ē thaī nathī

śīkhaśō karavā kadara sahunī, kadara tamārī thayā vinā rahēvānī nathī

karatā rahēśō kāryō jīvanamāṁ sārī rītē, kadara thayā vinā rahēvānī nathī

kadaranī āśāthī karēlā kāryō śarū, kadaranā dvāra sudhī pahōṁcatā nathī
Scan Image

Gujarati Bhajan no. 7896 by Satguru Devendra Ghia - Kaka
First...789178927893...Last