1999-03-07
1999-03-07
1999-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17884
થઈ થઈને તો જગમાં તો તમે, પ્રભુના તો થયા નહીં

બનવા ચાહ્યું જીવનમાં જેવું, જીવનમાં એવા તો બન્યા નહીં
કરવા ચાહ્યું ઘણું ઘણું જીવનમાં, જીવનમાં એવું તો કર્યું નહીં
આવ્યો જગમાં કાપવા બંધનો તારા, બંધનો તો કપાયા નહીં
બાળપણ ને જુવાની, ના ચાહી ગુમાવવા, ગુમાવ્યા વિના રહ્યાં નહીં
ચાહ્યું મનને વૃત્તિઓને કાબૂમાં લેવા, ગુલામ એના બન્યા વિના રહ્યાં નહીં
ચાહ્યું જગતને પ્રેમ કરવા જગતમાં તો, વેર કર્યા વિના રહ્યાં નહીં
ચાહ્યું જીવનમાં સુખી કરવા ને થાવા, દુઃખી થયા વિના રહ્યાં નહીં
નીકળ્યા જીવનમાં માન મેળવવા, અપમાન તો થયા વિના રહ્યાં નહીં
ચાહ્યું જીવનમાં પ્રભુના દર્શન કરવા, દર્શન એના તો થયા નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī thaīnē tō jagamāṁ tō tamē, prabhunā tō thayā nahīṁ
banavā cāhyuṁ jīvanamāṁ jēvuṁ, jīvanamāṁ ēvā tō banyā nahīṁ
karavā cāhyuṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ, jīvanamāṁ ēvuṁ tō karyuṁ nahīṁ
āvyō jagamāṁ kāpavā baṁdhanō tārā, baṁdhanō tō kapāyā nahīṁ
bālapaṇa nē juvānī, nā cāhī gumāvavā, gumāvyā vinā rahyāṁ nahīṁ
cāhyuṁ mananē vr̥ttiōnē kābūmāṁ lēvā, gulāma ēnā banyā vinā rahyāṁ nahīṁ
cāhyuṁ jagatanē prēma karavā jagatamāṁ tō, vēra karyā vinā rahyāṁ nahīṁ
cāhyuṁ jīvanamāṁ sukhī karavā nē thāvā, duḥkhī thayā vinā rahyāṁ nahīṁ
nīkalyā jīvanamāṁ māna mēlavavā, apamāna tō thayā vinā rahyāṁ nahīṁ
cāhyuṁ jīvanamāṁ prabhunā darśana karavā, darśana ēnā tō thayā nahīṁ
|
|