Hymn No. 7906 | Date: 12-Mar-1999
તું બોલતી નથી, તું ચાલતી નથી, મારા કયા વર્તનથી થઈ છે તું દુઃખી
tuṁ bōlatī nathī, tuṁ cālatī nathī, mārā kayā vartanathī thaī chē tuṁ duḥkhī
મા, ભગવાન (Almighty Mother, God)
1999-03-12
1999-03-12
1999-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17893
તું બોલતી નથી, તું ચાલતી નથી, મારા કયા વર્તનથી થઈ છે તું દુઃખી
તું બોલતી નથી, તું ચાલતી નથી, મારા કયા વર્તનથી થઈ છે તું દુઃખી
સમજ નથી પાસે મારી, તારા કહ્યાં વિના સમજ નથી એ આવવાની
છે સ્થિતિ હૈયાંની તો વ્હેંચાયેલી, તાણે સંસાર હૈયાંને નથી કાંઈ હું વેરાગી
મન રહે તો ભમતું, નથી સ્થિર ક્યાંય રહેતું, છે મનની તો આવી સ્થિતિ
નથી કાબૂ વર્તન ઉપર મારા, અરજ છે માડી થાતી ના એથી એમાં દુઃખી
પ્રેમતણાં પ્યાલા ભર્યા સંસારમાં, પહોંચું પહોંચું જાય છે ત્યાં એ ઢોળાઈ
ફેલાવી હાથ તું બોલાવે મને, નીકળું આવવા પાસે તારી, દઉં છુ આંખો મીંચી
કરી હાલત ખુદની આવી મારી, રહ્યો જગમાં તો દર્દથી તો ચીસો પાડી
નથી કાબૂમાં વાણી કે ભાવો મારા, નથી પાસે તારા જેવી શક્તિ પાસે મારી
રહી છે કરતી પૂરી આશાઓ મારી, છે જીવનમાં મારી તું સાચી આશાપૂરી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ bōlatī nathī, tuṁ cālatī nathī, mārā kayā vartanathī thaī chē tuṁ duḥkhī
samaja nathī pāsē mārī, tārā kahyāṁ vinā samaja nathī ē āvavānī
chē sthiti haiyāṁnī tō vhēṁcāyēlī, tāṇē saṁsāra haiyāṁnē nathī kāṁī huṁ vērāgī
mana rahē tō bhamatuṁ, nathī sthira kyāṁya rahētuṁ, chē mananī tō āvī sthiti
nathī kābū vartana upara mārā, araja chē māḍī thātī nā ēthī ēmāṁ duḥkhī
prēmataṇāṁ pyālā bharyā saṁsāramāṁ, pahōṁcuṁ pahōṁcuṁ jāya chē tyāṁ ē ḍhōlāī
phēlāvī hātha tuṁ bōlāvē manē, nīkaluṁ āvavā pāsē tārī, dauṁ chu āṁkhō mīṁcī
karī hālata khudanī āvī mārī, rahyō jagamāṁ tō dardathī tō cīsō pāḍī
nathī kābūmāṁ vāṇī kē bhāvō mārā, nathī pāsē tārā jēvī śakti pāsē mārī
rahī chē karatī pūrī āśāō mārī, chē jīvanamāṁ mārī tuṁ sācī āśāpūrī
|