Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7998 | Date: 06-May-1999
આવ્યો જગમાં જ્યાં, તારા ભાગ્યને કર્મ સાથે પનારા પડી ગયા
Āvyō jagamāṁ jyāṁ, tārā bhāgyanē karma sāthē panārā paḍī gayā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7998 | Date: 06-May-1999

આવ્યો જગમાં જ્યાં, તારા ભાગ્યને કર્મ સાથે પનારા પડી ગયા

  Audio

āvyō jagamāṁ jyāṁ, tārā bhāgyanē karma sāthē panārā paḍī gayā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-05-06 1999-05-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17985 આવ્યો જગમાં જ્યાં, તારા ભાગ્યને કર્મ સાથે પનારા પડી ગયા આવ્યો જગમાં જ્યાં, તારા ભાગ્યને કર્મ સાથે પનારા પડી ગયા

ભાવથી સર્યા જ્યાં પ્રભુના પ્રેમમાં, પ્રભુ સાથે સંબંધ બંધાઈ ગયા

શંકાના છાંટણાં છંટાયા જ્યાં હૈયાંમાં, વિશ્વાસના બેહાલ એમાં થઈ ગયા

ભાગ્યે લીધા ઉપાડા જીવનમાં, તોફાન જીવનમાં તો ત્યાં શરૂ થઈ ગાય

મનના નચાવ્યા નાચ નાચ્યા જીવનમાં, વિસ્મરણ મંઝિલના કરાવી ગયા

કઠપૂતળીની જેમ ખૂબ ખેલ ખેલ્યા જીવનમા, ગુનેગાર એમાં બની ગયા

રહ્યાં જીવનમાં તો બિચારાને બિચારા, ભાગ્યને તાબેદાર જ્યાં બની ગયા

પુરુષાર્થની જ્યોત જલાવી ના જ્યાં દિલમાં, કર્મને આધીન તો બની ગયા

ફસાયા ના માયામાં જીવનમાં જ્યાં, પ્રભુની નજરમાં ત્યાં એ વસી ગયા

ફસાઈ ગયા જે માયામાં તો જ્યાં, જનમફેરા એના ત્યાં તો લખાઈ ગયા
https://www.youtube.com/watch?v=OiDKxL4mDk8
View Original Increase Font Decrease Font

આવ્યો જગમાં જ્યાં, તારા ભાગ્યને કર્મ સાથે પનારા પડી ગયા

ભાવથી સર્યા જ્યાં પ્રભુના પ્રેમમાં, પ્રભુ સાથે સંબંધ બંધાઈ ગયા

શંકાના છાંટણાં છંટાયા જ્યાં હૈયાંમાં, વિશ્વાસના બેહાલ એમાં થઈ ગયા

ભાગ્યે લીધા ઉપાડા જીવનમાં, તોફાન જીવનમાં તો ત્યાં શરૂ થઈ ગાય

મનના નચાવ્યા નાચ નાચ્યા જીવનમાં, વિસ્મરણ મંઝિલના કરાવી ગયા

કઠપૂતળીની જેમ ખૂબ ખેલ ખેલ્યા જીવનમા, ગુનેગાર એમાં બની ગયા

રહ્યાં જીવનમાં તો બિચારાને બિચારા, ભાગ્યને તાબેદાર જ્યાં બની ગયા

પુરુષાર્થની જ્યોત જલાવી ના જ્યાં દિલમાં, કર્મને આધીન તો બની ગયા

ફસાયા ના માયામાં જીવનમાં જ્યાં, પ્રભુની નજરમાં ત્યાં એ વસી ગયા

ફસાઈ ગયા જે માયામાં તો જ્યાં, જનમફેરા એના ત્યાં તો લખાઈ ગયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō jagamāṁ jyāṁ, tārā bhāgyanē karma sāthē panārā paḍī gayā

bhāvathī saryā jyāṁ prabhunā prēmamāṁ, prabhu sāthē saṁbaṁdha baṁdhāī gayā

śaṁkānā chāṁṭaṇāṁ chaṁṭāyā jyāṁ haiyāṁmāṁ, viśvāsanā bēhāla ēmāṁ thaī gayā

bhāgyē līdhā upāḍā jīvanamāṁ, tōphāna jīvanamāṁ tō tyāṁ śarū thaī gāya

mananā nacāvyā nāca nācyā jīvanamāṁ, vismaraṇa maṁjhilanā karāvī gayā

kaṭhapūtalīnī jēma khūba khēla khēlyā jīvanamā, gunēgāra ēmāṁ banī gayā

rahyāṁ jīvanamāṁ tō bicārānē bicārā, bhāgyanē tābēdāra jyāṁ banī gayā

puruṣārthanī jyōta jalāvī nā jyāṁ dilamāṁ, karmanē ādhīna tō banī gayā

phasāyā nā māyāmāṁ jīvanamāṁ jyāṁ, prabhunī najaramāṁ tyāṁ ē vasī gayā

phasāī gayā jē māyāmāṁ tō jyāṁ, janamaphērā ēnā tyāṁ tō lakhāī gayā
Scan Image

Gujarati Bhajan no. 7998 by Satguru Devendra Ghia - Kaka

First...799379947995...Last