Hymn No. 7999 | Date: 06-May-1999
હસે પાસે તારી તારા ભાવ જો સાચા, હરિના હાથ છે મોટા
hasē pāsē tārī tārā bhāva jō sācā, harinā hātha chē mōṭā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-05-06
1999-05-06
1999-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17986
હસે પાસે તારી તારા ભાવ જો સાચા, હરિના હાથ છે મોટા
હસે પાસે તારી તારા ભાવ જો સાચા, હરિના હાથ છે મોટા
પૂરશે એ તો તારા ભાવમાંથી, તારા જીવનમાં અનોખા સાથિયા
ભાવે ભાવે ખીલશે ભાવોના રંગ એમાં, શોભી ઊઠશે એમાં સાથિયા
હશે કંઈક ભાવો ઉગ્ર એવા, તરી આવશે તો એમાં સાથિયા
હશે કંઈક ભાવો તો હશે મૃદુ એવા, ગમી જાશે એમાં તો સાથિયા
હશે કંઈક ભાવો તો બોલકા એવા, બોલી ઊઠશે એમાં તો સાથિયા
કંઈક ભાવોના લપેડા લાગ્યા હશે એવા, જાશે બગડી એમાં તો સાથિયા
કંઈક ભાવો પુરાયા હશે એમાં એવા, હરી લેશે મન એમાં તો સાથિયા
કંઈક ભાવો હશે ચમકતા એમાં તો એવા, ઝગમગી ઊઠશે એમાં તો સાથિયા
કંઈક ભાવો પુરાયા હશે એમાં તો એવા, સંતોષ પમાડી જાશે એમાં સાથિયા
https://www.youtube.com/watch?v=cG_mTqvck-g
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હસે પાસે તારી તારા ભાવ જો સાચા, હરિના હાથ છે મોટા
પૂરશે એ તો તારા ભાવમાંથી, તારા જીવનમાં અનોખા સાથિયા
ભાવે ભાવે ખીલશે ભાવોના રંગ એમાં, શોભી ઊઠશે એમાં સાથિયા
હશે કંઈક ભાવો ઉગ્ર એવા, તરી આવશે તો એમાં સાથિયા
હશે કંઈક ભાવો તો હશે મૃદુ એવા, ગમી જાશે એમાં તો સાથિયા
હશે કંઈક ભાવો તો બોલકા એવા, બોલી ઊઠશે એમાં તો સાથિયા
કંઈક ભાવોના લપેડા લાગ્યા હશે એવા, જાશે બગડી એમાં તો સાથિયા
કંઈક ભાવો પુરાયા હશે એમાં એવા, હરી લેશે મન એમાં તો સાથિયા
કંઈક ભાવો હશે ચમકતા એમાં તો એવા, ઝગમગી ઊઠશે એમાં તો સાથિયા
કંઈક ભાવો પુરાયા હશે એમાં તો એવા, સંતોષ પમાડી જાશે એમાં સાથિયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hasē pāsē tārī tārā bhāva jō sācā, harinā hātha chē mōṭā
pūraśē ē tō tārā bhāvamāṁthī, tārā jīvanamāṁ anōkhā sāthiyā
bhāvē bhāvē khīlaśē bhāvōnā raṁga ēmāṁ, śōbhī ūṭhaśē ēmāṁ sāthiyā
haśē kaṁīka bhāvō ugra ēvā, tarī āvaśē tō ēmāṁ sāthiyā
haśē kaṁīka bhāvō tō haśē mr̥du ēvā, gamī jāśē ēmāṁ tō sāthiyā
haśē kaṁīka bhāvō tō bōlakā ēvā, bōlī ūṭhaśē ēmāṁ tō sāthiyā
kaṁīka bhāvōnā lapēḍā lāgyā haśē ēvā, jāśē bagaḍī ēmāṁ tō sāthiyā
kaṁīka bhāvō purāyā haśē ēmāṁ ēvā, harī lēśē mana ēmāṁ tō sāthiyā
kaṁīka bhāvō haśē camakatā ēmāṁ tō ēvā, jhagamagī ūṭhaśē ēmāṁ tō sāthiyā
kaṁīka bhāvō purāyā haśē ēmāṁ tō ēvā, saṁtōṣa pamāḍī jāśē ēmāṁ sāthiyā
|
|