Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8503 | Date: 27-Mar-2000
જીરવી ના શકે દિલ જ્યારે, દિલનો ભાર, આંસુ બનીને નયનોથી વહેવા દે
Jīravī nā śakē dila jyārē, dilanō bhāra, āṁsu banīnē nayanōthī vahēvā dē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8503 | Date: 27-Mar-2000

જીરવી ના શકે દિલ જ્યારે, દિલનો ભાર, આંસુ બનીને નયનોથી વહેવા દે

  No Audio

jīravī nā śakē dila jyārē, dilanō bhāra, āṁsu banīnē nayanōthī vahēvā dē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

2000-03-27 2000-03-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17990 જીરવી ના શકે દિલ જ્યારે, દિલનો ભાર, આંસુ બનીને નયનોથી વહેવા દે જીરવી ના શકે દિલ જ્યારે, દિલનો ભાર, આંસુ બનીને નયનોથી વહેવા દે

છે દિલ કોમળ, કોમળતાથી જેને સજાવ્યું, એ દિલ શકશે ભાર ક્યાંથી જીરવી

છે દિલ કોમળ, નયનો કોમળ, છે સહારો એકબીજાને તો એકબીજાનો

નયનો જુએ દૃશ્યો તો જ્યાં જેવું, દ્રવી ઊઠે દિલ ત્યાં એમાં તો એવું

દિલ દેખાય નહીં, દેખાશે નયનો, એક વ્યથા સંઘરે, બીજી વ્યથા વહાવે

સુખમાં સુખ દિલમાં જ્યાં સમાય નહીં, આંસુઓ બની નયનોથી વહાવી દે

છે અતૂટ નાતા જીવનમાં બંનેના, પ્રગટે ભાવ જે દિલમાં, નયનોમાં એ પ્રગટે

પ્રગટે પ્રેમ જ્યાં દિલમાં, નયનો પ્રગટાવ્યા વિના તો ના રહે

દર્દ તો જાગે જ્યાં દિલમાં, નયનો વ્યાકુળ બન્યા વિના તો ના રહે

એક તો છે અંતરનો અરીસો, છે બીજો તો જગને જોવાનો બાહ્ય અરીસો
View Original Increase Font Decrease Font

જીરવી ના શકે દિલ જ્યારે, દિલનો ભાર, આંસુ બનીને નયનોથી વહેવા દે

છે દિલ કોમળ, કોમળતાથી જેને સજાવ્યું, એ દિલ શકશે ભાર ક્યાંથી જીરવી

છે દિલ કોમળ, નયનો કોમળ, છે સહારો એકબીજાને તો એકબીજાનો

નયનો જુએ દૃશ્યો તો જ્યાં જેવું, દ્રવી ઊઠે દિલ ત્યાં એમાં તો એવું

દિલ દેખાય નહીં, દેખાશે નયનો, એક વ્યથા સંઘરે, બીજી વ્યથા વહાવે

સુખમાં સુખ દિલમાં જ્યાં સમાય નહીં, આંસુઓ બની નયનોથી વહાવી દે

છે અતૂટ નાતા જીવનમાં બંનેના, પ્રગટે ભાવ જે દિલમાં, નયનોમાં એ પ્રગટે

પ્રગટે પ્રેમ જ્યાં દિલમાં, નયનો પ્રગટાવ્યા વિના તો ના રહે

દર્દ તો જાગે જ્યાં દિલમાં, નયનો વ્યાકુળ બન્યા વિના તો ના રહે

એક તો છે અંતરનો અરીસો, છે બીજો તો જગને જોવાનો બાહ્ય અરીસો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīravī nā śakē dila jyārē, dilanō bhāra, āṁsu banīnē nayanōthī vahēvā dē

chē dila kōmala, kōmalatāthī jēnē sajāvyuṁ, ē dila śakaśē bhāra kyāṁthī jīravī

chē dila kōmala, nayanō kōmala, chē sahārō ēkabījānē tō ēkabījānō

nayanō juē dr̥śyō tō jyāṁ jēvuṁ, dravī ūṭhē dila tyāṁ ēmāṁ tō ēvuṁ

dila dēkhāya nahīṁ, dēkhāśē nayanō, ēka vyathā saṁgharē, bījī vyathā vahāvē

sukhamāṁ sukha dilamāṁ jyāṁ samāya nahīṁ, āṁsuō banī nayanōthī vahāvī dē

chē atūṭa nātā jīvanamāṁ baṁnēnā, pragaṭē bhāva jē dilamāṁ, nayanōmāṁ ē pragaṭē

pragaṭē prēma jyāṁ dilamāṁ, nayanō pragaṭāvyā vinā tō nā rahē

darda tō jāgē jyāṁ dilamāṁ, nayanō vyākula banyā vinā tō nā rahē

ēka tō chē aṁtaranō arīsō, chē bījō tō jaganē jōvānō bāhya arīsō
Scan Image

Gujarati Bhajan no. 8503 by Satguru Devendra Ghia - Kaka
First...850085018502...Last