2000-04-15
2000-04-15
2000-04-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18026
ડખો ઊભો એમાં શાને કર્યો, ડખો ઊભો એમાં શાને કર્યો
ડખો ઊભો એમાં શાને કર્યો, ડખો ઊભો એમાં શાને કર્યો
જગાવી આશા મિલનની હૈયામાં, કર્મનો ડખો ઊભો એમાં શાને કર્યો
કરવો હતો નિર્મળ પ્રેમ તમને, ડખો અપેક્ષાનો ઊભો શાને કર્યો
હતા બાંધવા સંબંધો સાચા, ડખો અહંનો ઊભો એમાં શાને કર્યો
તપનાં કરવાં હતાં સર શિખરો, ડખો આળસનો ઊભો એમાં શાને કર્યો
સુખની સરિતા વહાવવી હતી જીવનમાં, ડખો અસંતોષનો ઊભો શાને કર્યો
સમજણનાં દ્વાર ખોલવાં હતાં, ડખો બાલિશતાનો ઊભો શાને કર્યો
મેળવવું હતું ઘણું જીવનમાં, ડખો ભાગ્યનો ઊભો એમાં શાને કર્યો
પરિતૃપ્તિની પરિસીમા હતી પામવી, ડખો અસંતોષનો ઊભો શાને કર્યો
સાધનાનાં હતાં કરવાં શિખરો સર, ડખો અવિશ્વાસનો ઊભો શાને કર્યો
હતા બદલવા જીવનના ઘણા સૂરો, ડખો મોહનો ઊભો શાને કર્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍakhō ūbhō ēmāṁ śānē karyō, ḍakhō ūbhō ēmāṁ śānē karyō
jagāvī āśā milananī haiyāmāṁ, karmanō ḍakhō ūbhō ēmāṁ śānē karyō
karavō hatō nirmala prēma tamanē, ḍakhō apēkṣānō ūbhō śānē karyō
hatā bāṁdhavā saṁbaṁdhō sācā, ḍakhō ahaṁnō ūbhō ēmāṁ śānē karyō
tapanāṁ karavāṁ hatāṁ sara śikharō, ḍakhō ālasanō ūbhō ēmāṁ śānē karyō
sukhanī saritā vahāvavī hatī jīvanamāṁ, ḍakhō asaṁtōṣanō ūbhō śānē karyō
samajaṇanāṁ dvāra khōlavāṁ hatāṁ, ḍakhō bāliśatānō ūbhō śānē karyō
mēlavavuṁ hatuṁ ghaṇuṁ jīvanamāṁ, ḍakhō bhāgyanō ūbhō ēmāṁ śānē karyō
paritr̥ptinī parisīmā hatī pāmavī, ḍakhō asaṁtōṣanō ūbhō śānē karyō
sādhanānāṁ hatāṁ karavāṁ śikharō sara, ḍakhō aviśvāsanō ūbhō śānē karyō
hatā badalavā jīvananā ghaṇā sūrō, ḍakhō mōhanō ūbhō śānē karyō
|
|