Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8543 | Date: 20-Apr-2000
ગૂંગળાઈ જાય ના, જોજે અંતરનો અવાજ તારો, ગૂંગળાઈ જાય ના
Gūṁgalāī jāya nā, jōjē aṁtaranō avāja tārō, gūṁgalāī jāya nā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8543 | Date: 20-Apr-2000

ગૂંગળાઈ જાય ના, જોજે અંતરનો અવાજ તારો, ગૂંગળાઈ જાય ના

  No Audio

gūṁgalāī jāya nā, jōjē aṁtaranō avāja tārō, gūṁgalāī jāya nā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

2000-04-20 2000-04-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18030 ગૂંગળાઈ જાય ના, જોજે અંતરનો અવાજ તારો, ગૂંગળાઈ જાય ના ગૂંગળાઈ જાય ના, જોજે અંતરનો અવાજ તારો, ગૂંગળાઈ જાય ના

ચારે બાજુ છે શોરબકોર, જોજે અંતરનો અવાજ એમાં ગૂંગળાઈ જાય ના

હરેક ઇચ્છાઓ, હરેક વિચારો, રહ્યા છે પાડી, અંતરમાં અવાજ એના

ભાવો ને વૃત્તિઓ, રહ્યા છે પાડી પડઘા, અંતરમાં તો એના

ફૂટતા ને ફૂટતા રહ્યા છે, જીવનમાં વાસનાના સૂરો, અંતરમાં એના

લઈ લઈ સાથ તર્કનો, છોડી રહી છે બુદ્ધિ સૂરો, અંતરમાં તો એના

અસંતોષ ઇર્ષ્યા ક્રોધ મચાવી રહ્યા છે ઘોંઘાટ અંતરમાં તો એના

દુઃખદર્દ જાગશે જીવનમાં, કરશે ઊભા ઘોંઘાટ અંતરમાં તો એના

ફરે ફુદરડી લેતું રહેશે તો મન તો એમાં, અંતરના અવાજ સંભળાશે ના

રહેશે મચાવતા ઘોંઘાટ આ બધા તો અંતરમાં, અંતરના અવાજ સંભળાશે ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gūṁgalāī jāya nā, jōjē aṁtaranō avāja tārō, gūṁgalāī jāya nā

cārē bāju chē śōrabakōra, jōjē aṁtaranō avāja ēmāṁ gūṁgalāī jāya nā

harēka icchāō, harēka vicārō, rahyā chē pāḍī, aṁtaramāṁ avāja ēnā

bhāvō nē vr̥ttiō, rahyā chē pāḍī paḍaghā, aṁtaramāṁ tō ēnā

phūṭatā nē phūṭatā rahyā chē, jīvanamāṁ vāsanānā sūrō, aṁtaramāṁ ēnā

laī laī sātha tarkanō, chōḍī rahī chē buddhi sūrō, aṁtaramāṁ tō ēnā

asaṁtōṣa irṣyā krōdha macāvī rahyā chē ghōṁghāṭa aṁtaramāṁ tō ēnā

duḥkhadarda jāgaśē jīvanamāṁ, karaśē ūbhā ghōṁghāṭa aṁtaramāṁ tō ēnā

pharē phudaraḍī lētuṁ rahēśē tō mana tō ēmāṁ, aṁtaranā avāja saṁbhalāśē nā

rahēśē macāvatā ghōṁghāṭa ā badhā tō aṁtaramāṁ, aṁtaranā avāja saṁbhalāśē nā
Scan Image

Gujarati Bhajan no. 8543 by Satguru Devendra Ghia - Kaka
First...853985408541...Last