Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8560 | Date: 29-Apr-2000
યાદો ને યાદોનાં દૃશ્યો બદલાતાં ગયાં, સ્મૃતિમાં દૃશ્યો યાદોનાં સરતાં ગયાં
Yādō nē yādōnāṁ dr̥śyō badalātāṁ gayāṁ, smr̥timāṁ dr̥śyō yādōnāṁ saratāṁ gayāṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8560 | Date: 29-Apr-2000

યાદો ને યાદોનાં દૃશ્યો બદલાતાં ગયાં, સ્મૃતિમાં દૃશ્યો યાદોનાં સરતાં ગયાં

  No Audio

yādō nē yādōnāṁ dr̥śyō badalātāṁ gayāṁ, smr̥timāṁ dr̥śyō yādōnāṁ saratāṁ gayāṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

2000-04-29 2000-04-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18047 યાદો ને યાદોનાં દૃશ્યો બદલાતાં ગયાં, સ્મૃતિમાં દૃશ્યો યાદોનાં સરતાં ગયાં યાદો ને યાદોનાં દૃશ્યો બદલાતાં ગયાં, સ્મૃતિમાં દૃશ્યો યાદોનાં સરતાં ગયાં

બાળપણથી માંડી, જવાનીની યાદોનાં દૃશ્યો, સ્મૃતિની વેદીમાં ધરાતાં ગયાં

પ્રસંગોની યાદો કરાવી તાજી, ભુલાવી વર્તમાન ભૂતકાળમાં ડુબાડી ગયા

કંઈક યાદે મનને મસ્ત બનાવી, કંઈક યાદો તો જીવનને ગમગીન બનાવી ગયા

કરાવે યાદો સફર ભૂતકાળની, ભૂતકાળની સફર સહુ એમાં કરતા ગયા

દિલ ધડકાવનારી છે સફર સમયની, મુસાફરી તો સહુ એની કરતા ગયા

કંઈક યાદો જીવન સમૃદ્ધ કરતા ગયા, કંઈક યાદો જીવનનો આનંદ લૂટતા ગયા

કરવી પડશે મુસાફરી સમયની સમયના ખર્ચે, ખર્ચી સમય સહુ કરતા ગયા

કંઈક યાદો સમય ભુલાવી ગયા, કંઈક યાદો આંખોમાં આંસુ લાવી ગયા

ભૂંસાઈ ગઈ જીવનમાં યાદો બીજી બધી, યાદ પ્રભુની એ અપાવી ગયા
View Original Increase Font Decrease Font

યાદો ને યાદોનાં દૃશ્યો બદલાતાં ગયાં, સ્મૃતિમાં દૃશ્યો યાદોનાં સરતાં ગયાં

બાળપણથી માંડી, જવાનીની યાદોનાં દૃશ્યો, સ્મૃતિની વેદીમાં ધરાતાં ગયાં

પ્રસંગોની યાદો કરાવી તાજી, ભુલાવી વર્તમાન ભૂતકાળમાં ડુબાડી ગયા

કંઈક યાદે મનને મસ્ત બનાવી, કંઈક યાદો તો જીવનને ગમગીન બનાવી ગયા

કરાવે યાદો સફર ભૂતકાળની, ભૂતકાળની સફર સહુ એમાં કરતા ગયા

દિલ ધડકાવનારી છે સફર સમયની, મુસાફરી તો સહુ એની કરતા ગયા

કંઈક યાદો જીવન સમૃદ્ધ કરતા ગયા, કંઈક યાદો જીવનનો આનંદ લૂટતા ગયા

કરવી પડશે મુસાફરી સમયની સમયના ખર્ચે, ખર્ચી સમય સહુ કરતા ગયા

કંઈક યાદો સમય ભુલાવી ગયા, કંઈક યાદો આંખોમાં આંસુ લાવી ગયા

ભૂંસાઈ ગઈ જીવનમાં યાદો બીજી બધી, યાદ પ્રભુની એ અપાવી ગયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

yādō nē yādōnāṁ dr̥śyō badalātāṁ gayāṁ, smr̥timāṁ dr̥śyō yādōnāṁ saratāṁ gayāṁ

bālapaṇathī māṁḍī, javānīnī yādōnāṁ dr̥śyō, smr̥tinī vēdīmāṁ dharātāṁ gayāṁ

prasaṁgōnī yādō karāvī tājī, bhulāvī vartamāna bhūtakālamāṁ ḍubāḍī gayā

kaṁīka yādē mananē masta banāvī, kaṁīka yādō tō jīvananē gamagīna banāvī gayā

karāvē yādō saphara bhūtakālanī, bhūtakālanī saphara sahu ēmāṁ karatā gayā

dila dhaḍakāvanārī chē saphara samayanī, musāpharī tō sahu ēnī karatā gayā

kaṁīka yādō jīvana samr̥ddha karatā gayā, kaṁīka yādō jīvananō ānaṁda lūṭatā gayā

karavī paḍaśē musāpharī samayanī samayanā kharcē, kharcī samaya sahu karatā gayā

kaṁīka yādō samaya bhulāvī gayā, kaṁīka yādō āṁkhōmāṁ āṁsu lāvī gayā

bhūṁsāī gaī jīvanamāṁ yādō bījī badhī, yāda prabhunī ē apāvī gayā
Scan Image

Gujarati Bhajan no. 8560 by Satguru Devendra Ghia - Kaka
First...855785588559...Last