Hymn No. 8569 | Date: 02-May-2000
ઘડાયું છે ક્સ્મિત, મારાં ને મારા કર્મોથી, ફરિયાદ એની ક્યાંથી કરું
ghaḍāyuṁ chē ksmita, mārāṁ nē mārā karmōthī, phariyāda ēnī kyāṁthī karuṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
2000-05-02
2000-05-02
2000-05-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18056
ઘડાયું છે ક્સ્મિત, મારાં ને મારા કર્મોથી, ફરિયાદ એની ક્યાંથી કરું
ઘડાયું છે ક્સ્મિત, મારાં ને મારા કર્મોથી, ફરિયાદ એની ક્યાંથી કરું
થાયે સહનશીલતાની ભલે કસોટી, નબળો એમાં તો શાને પડું
કિસ્મતની લડતને ગંભીર ગણી, ના હાર એની સામે સ્વીકારું
જીવવું છે જીવન જ્યાં શાનથી, જીવનમાં અપમાનને તો મોત ગણું
રાખવું છે હૈયું પ્રેમથી ભર્યુ ભર્યુ, સહુને પ્રેમ મારો તો નમતા નીરખું
કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરથી, હૈયાને તો એમાંથી મુક્ત કરું
પુરુષાર્થનું ઉઠાવી ખડગ, કિસ્મત સામે જીવનમાં તો એનાથી લડું
કર્મોને બનાવી હથિયાર જીવનનું, કિસ્મતને જીવનમાં એનાથી તોડું
સત્કર્મોને જીવનનો ધર્મ બનાવી, જીવન તો સત્કર્મોથી જીવું
કિસ્મત જીવનમાં ત્રાહિ ત્રાહિ પુકારી ઊઠે, કર્મો જીવનમાં એવા કરું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghaḍāyuṁ chē ksmita, mārāṁ nē mārā karmōthī, phariyāda ēnī kyāṁthī karuṁ
thāyē sahanaśīlatānī bhalē kasōṭī, nabalō ēmāṁ tō śānē paḍuṁ
kismatanī laḍatanē gaṁbhīra gaṇī, nā hāra ēnī sāmē svīkāruṁ
jīvavuṁ chē jīvana jyāṁ śānathī, jīvanamāṁ apamānanē tō mōta gaṇuṁ
rākhavuṁ chē haiyuṁ prēmathī bharyu bharyu, sahunē prēma mārō tō namatā nīrakhuṁ
kāma krōdha lōbha mōha mada matsarathī, haiyānē tō ēmāṁthī mukta karuṁ
puruṣārthanuṁ uṭhāvī khaḍaga, kismata sāmē jīvanamāṁ tō ēnāthī laḍuṁ
karmōnē banāvī hathiyāra jīvananuṁ, kismatanē jīvanamāṁ ēnāthī tōḍuṁ
satkarmōnē jīvananō dharma banāvī, jīvana tō satkarmōthī jīvuṁ
kismata jīvanamāṁ trāhi trāhi pukārī ūṭhē, karmō jīvanamāṁ ēvā karuṁ
|