2000-05-03
2000-05-03
2000-05-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18057
પધારો પધારો માડી મારે આંગણિયે, દઈશું આવકાર મીઠા આંગણિયે

કરવી છે દિવસની શરૂઆત, નિત્ય લઈ પુનિત નામ તમારું પરોઢિયે
ભક્તિભાવથી ભીંજવી હૈયું, ભજવી છે તને રે માડી, ભીના લોચનિયે
ગાતાં ગાતાં ગુણગાન તારાં રે માડી, તને નિત્ય પ્રણામ અમે કરીએ
પળે પળ ધરીને તારું રે ધ્યાન, માડી નિત્ય તને તો અમે પોકારીએ
મન ચિત્ત પરોવી તુજમાં માડી, નિત્ય ધ્યાન અમે તારું ધરીએ
પધારશો મારે આંગણિયે રે માડી, સુખદુઃખની તો વાતો કરીએ
નિત્ય ધ્યાન તમારું ધરી રે માડી, ચાલો આપણું અંતર ઓછું કરીએ
એક થાવું છે માડી તારી સાથે, ચાલો એ સ્વપ્નને સાકાર કરીએ
એક બનીને રહીશું સંગે સંગે, ચાલો માડી આપણે એક બનીએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
padhārō padhārō māḍī mārē āṁgaṇiyē, daīśuṁ āvakāra mīṭhā āṁgaṇiyē
karavī chē divasanī śarūāta, nitya laī punita nāma tamāruṁ parōḍhiyē
bhaktibhāvathī bhīṁjavī haiyuṁ, bhajavī chē tanē rē māḍī, bhīnā lōcaniyē
gātāṁ gātāṁ guṇagāna tārāṁ rē māḍī, tanē nitya praṇāma amē karīē
palē pala dharīnē tāruṁ rē dhyāna, māḍī nitya tanē tō amē pōkārīē
mana citta parōvī tujamāṁ māḍī, nitya dhyāna amē tāruṁ dharīē
padhāraśō mārē āṁgaṇiyē rē māḍī, sukhaduḥkhanī tō vātō karīē
nitya dhyāna tamāruṁ dharī rē māḍī, cālō āpaṇuṁ aṁtara ōchuṁ karīē
ēka thāvuṁ chē māḍī tārī sāthē, cālō ē svapnanē sākāra karīē
ēka banīnē rahīśuṁ saṁgē saṁgē, cālō māḍī āpaṇē ēka banīē
|