Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8571 | Date: 03-May-2000
પડયા છે જામ ભર્યા ભર્યા જીવનમાં, કેમ એનાથી બેખબર છે
Paḍayā chē jāma bharyā bharyā jīvanamāṁ, kēma ēnāthī bēkhabara chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8571 | Date: 03-May-2000

પડયા છે જામ ભર્યા ભર્યા જીવનમાં, કેમ એનાથી બેખબર છે

  No Audio

paḍayā chē jāma bharyā bharyā jīvanamāṁ, kēma ēnāthī bēkhabara chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

2000-05-03 2000-05-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18058 પડયા છે જામ ભર્યા ભર્યા જીવનમાં, કેમ એનાથી બેખબર છે પડયા છે જામ ભર્યા ભર્યા જીવનમાં, કેમ એનાથી બેખબર છે

લઈ આવ્યો આયુષ્ય જગમાં તારું, તારા આયુષ્યથી બેખબર છે

રહીએ સંગ સંગ ભલે સહુની, જગમાં સહુના દિલથી બેખબર છે

જન્મ લીધા ને કર્યાં કર્મો જીવનમાં, એ બધાથી તો બેખબર છે

કરે છે કાર્યો મન બુદ્ધિથી જીવનમાં, એનાથી તો બેખબર છે

કર્યાં પાપો ને પુણ્ય જગમાં તોય, એનાથી તો બેખબર છે

લીધા શ્વાસો જીવનમાં તેં ને તેં, તારા શ્વાસોથી તો બેખબર છે

જુએ છે નીંદમાં સ્વપ્ના તો તું, તારાં સ્વપ્નોથી તો બેખબર છે

કદી માને છે, કદી શંકા જાગે છે, તારા ને તારા પ્રભુથી બેખબર છે

જાણ્યું થોડું રહી ગયું ઝાઝું, તારા ને તારા અજ્ઞાનથી બેખબર છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paḍayā chē jāma bharyā bharyā jīvanamāṁ, kēma ēnāthī bēkhabara chē

laī āvyō āyuṣya jagamāṁ tāruṁ, tārā āyuṣyathī bēkhabara chē

rahīē saṁga saṁga bhalē sahunī, jagamāṁ sahunā dilathī bēkhabara chē

janma līdhā nē karyāṁ karmō jīvanamāṁ, ē badhāthī tō bēkhabara chē

karē chē kāryō mana buddhithī jīvanamāṁ, ēnāthī tō bēkhabara chē

karyāṁ pāpō nē puṇya jagamāṁ tōya, ēnāthī tō bēkhabara chē

līdhā śvāsō jīvanamāṁ tēṁ nē tēṁ, tārā śvāsōthī tō bēkhabara chē

juē chē nīṁdamāṁ svapnā tō tuṁ, tārāṁ svapnōthī tō bēkhabara chē

kadī mānē chē, kadī śaṁkā jāgē chē, tārā nē tārā prabhuthī bēkhabara chē

jāṇyuṁ thōḍuṁ rahī gayuṁ jhājhuṁ, tārā nē tārā ajñānathī bēkhabara chē
Scan Image

Gujarati Bhajan no. 8571 by Satguru Devendra Ghia - Kaka
First...856685678568...Last