2000-05-05
2000-05-05
2000-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18060
અસ્વસ્થ છીએ, શોધીએ છીએ સ્વસ્થતા, સ્વસ્થતા મળી નથી
અસ્વસ્થ છીએ, શોધીએ છીએ સ્વસ્થતા, સ્વસ્થતા મળી નથી
પ્રેમભૂખ્યા છીએ, શોધીએ છીએ પ્રેમ, પ્રેમ તો પામ્યા નથી
દર્દે દિલના છીએ દર્દી, શોધીએ છીએ દવા, દવા પામ્યા નથી
સ્વપ્નસેવી છીએ, જોઈએ છીએ સ્વપ્ન, સાકાર કરી શક્યા નથી
મંઝિલના છીએ રાહી, રાહ છોડી નથી, મંઝિલે તો પહોંચ્યા નથી
કરી છે શરૂ મુસાફરી મુક્તિની, બંધનો તૂટયાં નથી, મુક્ત થયા નથી
કરી કોશિશો સમજ્યા ખુદને, શંકાઓ છૂટી નથી, ખુદને સમજ્યા નથી
કરવો છે નશો પ્રભુપ્રેમનો, તોડયો નથી માયાનો, નશામાં રહ્યા નથી
રોવા નથી કર્મોને, ફળ સહન થાતાં નથી, રડયા વિના રહ્યા નથી
દેવો છે હસ્ત કર્મોનો પ્રભુને, આવે લેવા, ખેંચ્યા વિના રહ્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
asvastha chīē, śōdhīē chīē svasthatā, svasthatā malī nathī
prēmabhūkhyā chīē, śōdhīē chīē prēma, prēma tō pāmyā nathī
dardē dilanā chīē dardī, śōdhīē chīē davā, davā pāmyā nathī
svapnasēvī chīē, jōīē chīē svapna, sākāra karī śakyā nathī
maṁjhilanā chīē rāhī, rāha chōḍī nathī, maṁjhilē tō pahōṁcyā nathī
karī chē śarū musāpharī muktinī, baṁdhanō tūṭayāṁ nathī, mukta thayā nathī
karī kōśiśō samajyā khudanē, śaṁkāō chūṭī nathī, khudanē samajyā nathī
karavō chē naśō prabhuprēmanō, tōḍayō nathī māyānō, naśāmāṁ rahyā nathī
rōvā nathī karmōnē, phala sahana thātāṁ nathī, raḍayā vinā rahyā nathī
dēvō chē hasta karmōnō prabhunē, āvē lēvā, khēṁcyā vinā rahyā nathī
|