Hymn No. 318 | Date: 10-Jan-1986
સૂતેલા તારા પ્રારબ્ધને, પુરુષાર્થથી તું જગાડજે
sūtēlā tārā prārabdhanē, puruṣārthathī tuṁ jagāḍajē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1986-01-10
1986-01-10
1986-01-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1807
સૂતેલા તારા પ્રારબ્ધને, પુરુષાર્થથી તું જગાડજે
સૂતેલા તારા પ્રારબ્ધને, પુરુષાર્થથી તું જગાડજે
નિષ્ક્રિયતા જીવનમાં ન લાવી, પુરુષાર્થી તું બનજે
આળસનો દોષ તારો, પ્રારબ્ધ પર ઢોળી ના નાખજે
ક્રિયા વિના લીધેલ ખોરાક, પચવો ભારી પડશે
બીજને વાવ્યા પછી પણ, ખાતર-પાણીની જરૂર પડશે
સૂતેલા તારા પ્રારબ્ધને, પુરુષાર્થથી તું જગાડજે
લોખંડ જેવું મન કરીને, કાટ તેને લાગવા ના દેજે
પુરુષાર્થના ઘા દઈને, સદા સાફ તું તેને રાખજે
વામનમાંથી જ વિરાટ બનશે, અવતાર કહી જાય છે
સુકલકડી કાયા પણ, પુરુષાર્થથી મજબૂત થાય છે
નિરાશ જગમાં ના થાતો, પુરુષાર્થ સદા એ કહી જાય છે
સૂતેલા તારા પ્રારબ્ધને, પુરુષાર્થથી તું જગાડજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūtēlā tārā prārabdhanē, puruṣārthathī tuṁ jagāḍajē
niṣkriyatā jīvanamāṁ na lāvī, puruṣārthī tuṁ banajē
ālasanō dōṣa tārō, prārabdha para ḍhōlī nā nākhajē
kriyā vinā līdhēla khōrāka, pacavō bhārī paḍaśē
bījanē vāvyā pachī paṇa, khātara-pāṇīnī jarūra paḍaśē
sūtēlā tārā prārabdhanē, puruṣārthathī tuṁ jagāḍajē
lōkhaṁḍa jēvuṁ mana karīnē, kāṭa tēnē lāgavā nā dējē
puruṣārthanā ghā daīnē, sadā sāpha tuṁ tēnē rākhajē
vāmanamāṁthī ja virāṭa banaśē, avatāra kahī jāya chē
sukalakaḍī kāyā paṇa, puruṣārthathī majabūta thāya chē
nirāśa jagamāṁ nā thātō, puruṣārtha sadā ē kahī jāya chē
sūtēlā tārā prārabdhanē, puruṣārthathī tuṁ jagāḍajē
English Explanation |
|
A bhajan about destiny and sheer hard work.
You should wake up your lying down destiny by sheer hard work.
There should not be any inactive time in your life. You should always be a hard worker.Don't be lazy and blame it on your fate.
For example, you need to cook the food so that it digests properly, another example, when you saw a seed, it doesn't grow into a plant, unless, you nurture it with water and fertiliser. Same way, you need to nurture your life with hard work and not let it rust like an iron metal by having bad thoughts and bad actions. Always work hard towards removing the rust and keep your thoughts and mind free and clear.
Many often feel disappointed and disheartened in life and blame it on destiny but, fate can be changed with sheer hard work which is proven by Lord Vishnu in his Vamana Avtara.
You can achieve your goal by hard work and dedication and change your destiny.
|