2000-06-02
2000-06-02
2000-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18094
સૂનું સુંનું રે ગીત છે, સૂનું તો મન છે, સૂનું સૂનું એમાં જીવન છે

સૂનું જ્યાં મન છે, જીવન વેરાન છે, હરિયાળી એમાં સ્વપ્ન સમાન છે
સૂર બન્યા જીવનના જ્યાં બેસૂરા, જીવનના તાલ એમાં તો બેતાલ છે
દુઃખદર્દે મચાવ્યા જીવનમાં શોર છે, બેસૂરા બન્યા જીવનમાં એનાં સૂર છે
દુઃર્ભાગ્યનું જીવનમાં જ્યાં જોર છે, બન્યા સૂર એમાં તો બેસૂરા છે
દિલ બન્યું જખમી, વાગ્યાં જ્યાં તીર એનાં, બન્યું સંગીત એમાં સૂનું છે
સુકાયાં દિલમાં જ્યાં પ્રેમનાં નીર છે, સૂનું સૂનું એમાં તો ગીત છે
બની હાલત જ્યાં દિલની મજબૂર છે, ખીલ્યું ના જીવનનું એમાં ગીત છે
તરંગો ને તરંગોથી બનેલું જીવન છે, હરેક તરંગ તો જીવનનું ગીત છે
તરંગો જાય જ્યાં મળી, ગીત બને સૂનું, સૂનું એમાં તો જીવન છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūnuṁ suṁnuṁ rē gīta chē, sūnuṁ tō mana chē, sūnuṁ sūnuṁ ēmāṁ jīvana chē
sūnuṁ jyāṁ mana chē, jīvana vērāna chē, hariyālī ēmāṁ svapna samāna chē
sūra banyā jīvananā jyāṁ bēsūrā, jīvananā tāla ēmāṁ tō bētāla chē
duḥkhadardē macāvyā jīvanamāṁ śōra chē, bēsūrā banyā jīvanamāṁ ēnāṁ sūra chē
duḥrbhāgyanuṁ jīvanamāṁ jyāṁ jōra chē, banyā sūra ēmāṁ tō bēsūrā chē
dila banyuṁ jakhamī, vāgyāṁ jyāṁ tīra ēnāṁ, banyuṁ saṁgīta ēmāṁ sūnuṁ chē
sukāyāṁ dilamāṁ jyāṁ prēmanāṁ nīra chē, sūnuṁ sūnuṁ ēmāṁ tō gīta chē
banī hālata jyāṁ dilanī majabūra chē, khīlyuṁ nā jīvananuṁ ēmāṁ gīta chē
taraṁgō nē taraṁgōthī banēluṁ jīvana chē, harēka taraṁga tō jīvananuṁ gīta chē
taraṁgō jāya jyāṁ malī, gīta banē sūnuṁ, sūnuṁ ēmāṁ tō jīvana chē
|