2000-06-24
2000-06-24
2000-06-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18127
કહેવી છે મારા હૈયાની વાત, ધ્યાન દઈ સાંભળો મારી મા

કહેવી છે મારે મારા દલડા ને મનડાની વાત, સાંભળજો એ મારી મા
વિચારો ને વિચારોમાં વીતે છે સારી રાત, કહું છું તમને એ મારી મા
દિલડું રાખી ખુલ્લું તારું રે મા, સાંભળજે વાત, મારી તું મારી મા
કરે છે કૂદંકૂદી વિચારો જીવનમાં, કરે ના હૈયું કૂદંકૂદી તારું એમાં
માંડી છે જીવનની તો ચોપાટ, ભાગ્ય ને સંજોગોની તો સાથમાં
કરું છું વિનંતી માડી તને આજ, દઈ દે દાવ એવો તો હાથમાં
પડે ના નાખવા પાસા વારંવાર, સાંભળજે આ વાત મારી મા
રહી છે સાંભળતી, રહેજે સાંભળતી, પૂરી મારી આ વાત, મારી મા
રહેજો સદા હૈયામાં, રહે સદા હૈયું તો મારું, મારા તો હાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahēvī chē mārā haiyānī vāta, dhyāna daī sāṁbhalō mārī mā
kahēvī chē mārē mārā dalaḍā nē manaḍānī vāta, sāṁbhalajō ē mārī mā
vicārō nē vicārōmāṁ vītē chē sārī rāta, kahuṁ chuṁ tamanē ē mārī mā
dilaḍuṁ rākhī khulluṁ tāruṁ rē mā, sāṁbhalajē vāta, mārī tuṁ mārī mā
karē chē kūdaṁkūdī vicārō jīvanamāṁ, karē nā haiyuṁ kūdaṁkūdī tāruṁ ēmāṁ
māṁḍī chē jīvananī tō cōpāṭa, bhāgya nē saṁjōgōnī tō sāthamāṁ
karuṁ chuṁ vinaṁtī māḍī tanē āja, daī dē dāva ēvō tō hāthamāṁ
paḍē nā nākhavā pāsā vāraṁvāra, sāṁbhalajē ā vāta mārī mā
rahī chē sāṁbhalatī, rahējē sāṁbhalatī, pūrī mārī ā vāta, mārī mā
rahējō sadā haiyāmāṁ, rahē sadā haiyuṁ tō māruṁ, mārā tō hāthamāṁ
|