2000-07-09
2000-07-09
2000-07-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18153
અમ જેવા પાપીઓના પગ પૂજતા ના, ઘસી મંદિરનાં પગથિયાં રજ ઊડી નથી

કાળાં કરતૂતોમાં બન્યાં છે હૈયાં કાળાં, ગંગાસ્નાનથી ઊજળાં હજી એ બન્યાં નથી
અવગુણોએ પાડયા ઘણા ઘસરકા દિલમાં, જીવનમાં હજી તો એ ભૂંસાયા નથી
વેરના વરસાદે પાડયા ઘણા ખાડા દિલમાં, પ્રેમથી હજી તો એ પુરાયા નથી
સપનાંનાં તોફાનોથી ઘેરાયેલી છે આંખડી, વાસ્તવિકતા જોઈ એ શક્તી નથી
ખાધા ઘા કિસ્મતના ઘણા, હૈયામાં હિંમત હવે તો કાંઈ રહી નથી
સુખની સમાધિમાં રહી આવતી અડચણો, સાચી સમાધિ એની મળી નથી
દુઃખદર્દ ભરેલા હૈયામાં, નીંદ પ્રભુને પણ એમાં મીઠી મળતી નથી
હસ્તી દુઃખની ભલે હૈયાને ખબર નથી, દુઃખ ચક્કર માર્યા વિના રહ્યું નથી
આવા પાપીના દિલથી પ્રેમથી પ્રભુ દૂર રહ્યા, અમ જેવા પાપીના પગ પૂજવા ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ama jēvā pāpīōnā paga pūjatā nā, ghasī maṁdiranāṁ pagathiyāṁ raja ūḍī nathī
kālāṁ karatūtōmāṁ banyāṁ chē haiyāṁ kālāṁ, gaṁgāsnānathī ūjalāṁ hajī ē banyāṁ nathī
avaguṇōē pāḍayā ghaṇā ghasarakā dilamāṁ, jīvanamāṁ hajī tō ē bhūṁsāyā nathī
vēranā varasādē pāḍayā ghaṇā khāḍā dilamāṁ, prēmathī hajī tō ē purāyā nathī
sapanāṁnāṁ tōphānōthī ghērāyēlī chē āṁkhaḍī, vāstavikatā jōī ē śaktī nathī
khādhā ghā kismatanā ghaṇā, haiyāmāṁ hiṁmata havē tō kāṁī rahī nathī
sukhanī samādhimāṁ rahī āvatī aḍacaṇō, sācī samādhi ēnī malī nathī
duḥkhadarda bharēlā haiyāmāṁ, nīṁda prabhunē paṇa ēmāṁ mīṭhī malatī nathī
hastī duḥkhanī bhalē haiyānē khabara nathī, duḥkha cakkara māryā vinā rahyuṁ nathī
āvā pāpīnā dilathī prēmathī prabhu dūra rahyā, ama jēvā pāpīnā paga pūjavā nā
|
|