Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8667 | Date: 09-Jul-2000
ઇચ્છા જાગી, માગ્યું પ્રભુ પાસે, ના સમજાયું મહેનત વિનાનું માગું છું
Icchā jāgī, māgyuṁ prabhu pāsē, nā samajāyuṁ mahēnata vinānuṁ māguṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8667 | Date: 09-Jul-2000

ઇચ્છા જાગી, માગ્યું પ્રભુ પાસે, ના સમજાયું મહેનત વિનાનું માગું છું

  No Audio

icchā jāgī, māgyuṁ prabhu pāsē, nā samajāyuṁ mahēnata vinānuṁ māguṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-07-09 2000-07-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18154 ઇચ્છા જાગી, માગ્યું પ્રભુ પાસે, ના સમજાયું મહેનત વિનાનું માગું છું ઇચ્છા જાગી, માગ્યું પ્રભુ પાસે, ના સમજાયું મહેનત વિનાનું માગું છું

મળ્યું જીવનમાં જે જે, આવડત ગણી, ના સમજાયું કર્મનું તો એ પામું છું

સંબંધો બંધાયા ને સંબંધો તૂટયા, ના સમજાયું ઋણાનુબંધ ભોગવું છું

સર કર્યાં શિખરો, ગબડયા ખીણમાં, ના સમજાયું કર્મનું એક રમકડું છું

દુઃખદર્દમાં ઊહંકારા ના ભણ્યા, સહનશીલતાની મૂર્તિ ના બન્યો છું

નજર નજરમાંથી પ્રેમ વહ્યો, તારા પ્રેમની ઝલક તો હું પામું છું

ચારે દિશાઓમાં છું ઘેરાયેલો, દિશાશૂન્ય જીવન તો વિતાવું છું

તમ સમ તેજપુંજ નથી કોઈ પ્રભુ, હૈયે તેજ તારું પધરાવવા ચાહું છું

શંકા ભરેલા હૈયાના શંકા ભરેલા વિચારોએ, વિશ્વાસનું તેજ ના ખોવા ચાહું છું

ચોરજે ના સદ્ગુણોની સંપત્તિ પ્રભુ, સંપત્તિ એ તો ખુલ્લી રાખું છું
View Original Increase Font Decrease Font

ઇચ્છા જાગી, માગ્યું પ્રભુ પાસે, ના સમજાયું મહેનત વિનાનું માગું છું

મળ્યું જીવનમાં જે જે, આવડત ગણી, ના સમજાયું કર્મનું તો એ પામું છું

સંબંધો બંધાયા ને સંબંધો તૂટયા, ના સમજાયું ઋણાનુબંધ ભોગવું છું

સર કર્યાં શિખરો, ગબડયા ખીણમાં, ના સમજાયું કર્મનું એક રમકડું છું

દુઃખદર્દમાં ઊહંકારા ના ભણ્યા, સહનશીલતાની મૂર્તિ ના બન્યો છું

નજર નજરમાંથી પ્રેમ વહ્યો, તારા પ્રેમની ઝલક તો હું પામું છું

ચારે દિશાઓમાં છું ઘેરાયેલો, દિશાશૂન્ય જીવન તો વિતાવું છું

તમ સમ તેજપુંજ નથી કોઈ પ્રભુ, હૈયે તેજ તારું પધરાવવા ચાહું છું

શંકા ભરેલા હૈયાના શંકા ભરેલા વિચારોએ, વિશ્વાસનું તેજ ના ખોવા ચાહું છું

ચોરજે ના સદ્ગુણોની સંપત્તિ પ્રભુ, સંપત્તિ એ તો ખુલ્લી રાખું છું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

icchā jāgī, māgyuṁ prabhu pāsē, nā samajāyuṁ mahēnata vinānuṁ māguṁ chuṁ

malyuṁ jīvanamāṁ jē jē, āvaḍata gaṇī, nā samajāyuṁ karmanuṁ tō ē pāmuṁ chuṁ

saṁbaṁdhō baṁdhāyā nē saṁbaṁdhō tūṭayā, nā samajāyuṁ r̥ṇānubaṁdha bhōgavuṁ chuṁ

sara karyāṁ śikharō, gabaḍayā khīṇamāṁ, nā samajāyuṁ karmanuṁ ēka ramakaḍuṁ chuṁ

duḥkhadardamāṁ ūhaṁkārā nā bhaṇyā, sahanaśīlatānī mūrti nā banyō chuṁ

najara najaramāṁthī prēma vahyō, tārā prēmanī jhalaka tō huṁ pāmuṁ chuṁ

cārē diśāōmāṁ chuṁ ghērāyēlō, diśāśūnya jīvana tō vitāvuṁ chuṁ

tama sama tējapuṁja nathī kōī prabhu, haiyē tēja tāruṁ padharāvavā cāhuṁ chuṁ

śaṁkā bharēlā haiyānā śaṁkā bharēlā vicārōē, viśvāsanuṁ tēja nā khōvā cāhuṁ chuṁ

cōrajē nā sadguṇōnī saṁpatti prabhu, saṁpatti ē tō khullī rākhuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 8667 by Satguru Devendra Ghia - Kaka
First...866286638664...Last