Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4682 | Date: 04-May-1993
તોફાનમાં પણ કોણ શાંત રહી શકે છે, તોફાનમાં કોણ સ્થિર રહી શકે છે
Tōphānamāṁ paṇa kōṇa śāṁta rahī śakē chē, tōphānamāṁ kōṇa sthira rahī śakē chē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 4682 | Date: 04-May-1993

તોફાનમાં પણ કોણ શાંત રહી શકે છે, તોફાનમાં કોણ સ્થિર રહી શકે છે

  No Audio

tōphānamāṁ paṇa kōṇa śāṁta rahī śakē chē, tōphānamāṁ kōṇa sthira rahī śakē chē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1993-05-04 1993-05-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=182 તોફાનમાં પણ કોણ શાંત રહી શકે છે, તોફાનમાં કોણ સ્થિર રહી શકે છે તોફાનમાં પણ કોણ શાંત રહી શકે છે, તોફાનમાં કોણ સ્થિર રહી શકે છે

વમળમાં અટવાઈ જ્યાં નાવડી, કોણ એમાં તો ના હચમચી ઊઠે છે

ગાજ વીજના કડાકા ભડાકા, જીવનમાં તો કોને ના એ ડરાવી શકે છે

કાજળ ઘેરા અંધકારમાં પણ, જીવનમાં તો કોણ ના ડગમગી ઊઠે છે

ભર ઉનાળાના તાપમાં પણ, જીવનમાં ચિત્ત કોનું તો શાંત રહી શકે છે

હિમગીરીની શીતળતા પણ, જીવનમાં કોને તો ના ધ્રુજાવી શકે છે

એકલોઅટૂલો કોઈના સાથ વિના, જીવનમાં કોણ અટલ ઊભો રહી શકે છે

પ્રલયપૂરમાં પણ વિચલિત થયા વિના, કોણ એમાં ઊભો રહી શકે છે

હૈયે તો છે વિશ્વાસ પૂરો તો પ્રભુનો, જીવનમાં તો ના એ વિચલિત બને છે

મન તો છે જેના કાબૂમાં, તોફાન, પૂર કે ડર, અસર એને તો કરી ના શકે છે
View Original Increase Font Decrease Font

તોફાનમાં પણ કોણ શાંત રહી શકે છે, તોફાનમાં કોણ સ્થિર રહી શકે છે

વમળમાં અટવાઈ જ્યાં નાવડી, કોણ એમાં તો ના હચમચી ઊઠે છે

ગાજ વીજના કડાકા ભડાકા, જીવનમાં તો કોને ના એ ડરાવી શકે છે

કાજળ ઘેરા અંધકારમાં પણ, જીવનમાં તો કોણ ના ડગમગી ઊઠે છે

ભર ઉનાળાના તાપમાં પણ, જીવનમાં ચિત્ત કોનું તો શાંત રહી શકે છે

હિમગીરીની શીતળતા પણ, જીવનમાં કોને તો ના ધ્રુજાવી શકે છે

એકલોઅટૂલો કોઈના સાથ વિના, જીવનમાં કોણ અટલ ઊભો રહી શકે છે

પ્રલયપૂરમાં પણ વિચલિત થયા વિના, કોણ એમાં ઊભો રહી શકે છે

હૈયે તો છે વિશ્વાસ પૂરો તો પ્રભુનો, જીવનમાં તો ના એ વિચલિત બને છે

મન તો છે જેના કાબૂમાં, તોફાન, પૂર કે ડર, અસર એને તો કરી ના શકે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tōphānamāṁ paṇa kōṇa śāṁta rahī śakē chē, tōphānamāṁ kōṇa sthira rahī śakē chē

vamalamāṁ aṭavāī jyāṁ nāvaḍī, kōṇa ēmāṁ tō nā hacamacī ūṭhē chē

gāja vījanā kaḍākā bhaḍākā, jīvanamāṁ tō kōnē nā ē ḍarāvī śakē chē

kājala ghērā aṁdhakāramāṁ paṇa, jīvanamāṁ tō kōṇa nā ḍagamagī ūṭhē chē

bhara unālānā tāpamāṁ paṇa, jīvanamāṁ citta kōnuṁ tō śāṁta rahī śakē chē

himagīrīnī śītalatā paṇa, jīvanamāṁ kōnē tō nā dhrujāvī śakē chē

ēkalōaṭūlō kōīnā sātha vinā, jīvanamāṁ kōṇa aṭala ūbhō rahī śakē chē

pralayapūramāṁ paṇa vicalita thayā vinā, kōṇa ēmāṁ ūbhō rahī śakē chē

haiyē tō chē viśvāsa pūrō tō prabhunō, jīvanamāṁ tō nā ē vicalita banē chē

mana tō chē jēnā kābūmāṁ, tōphāna, pūra kē ḍara, asara ēnē tō karī nā śakē chē
Scan Image

Gujarati Bhajan no. 4682 by Satguru Devendra Ghia - Kaka
First...467846794680...Last