1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18242
કાંઈ એવું મળી જાય (2) ધાર્યુ ને ધાર્યુ મારુ થાતું જાય
કાંઈ એવું મળી જાય (2) ધાર્યુ ને ધાર્યુ મારુ થાતું જાય
ચાહે મન જોવા જે મુખડું, નજરમાં એ આવી જાય
નીકળે વાણી જે મુખથી, જીવનમાં એમ થાતું જાય
રહે ના પ્રેમ વિના દિલ ખાલી, પ્રેમ નિત્ય એ પામતું જાય
રહે ના દિલથી કોઈ અજાણ્યું, સહુ દિલને જાણીતું લાગતું જાય
ના ચાહે એ વેર કોઈથી, સહુ દિલ ને દિલથી સમાવતું જાય
કર્તવ્યની કેડીએ ચાલું, જીવનમાં ચૂકુ ના એ કેડી જરાય
બનાવું કર્તવ્યને જીવનયજ્ઞ, ફળ એનું પ્રભુચરણે ધરતાં જવાય
જાગે ના અફસોસ હૈયે, મુખ પર આભા સંતોષની છવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કાંઈ એવું મળી જાય (2) ધાર્યુ ને ધાર્યુ મારુ થાતું જાય
ચાહે મન જોવા જે મુખડું, નજરમાં એ આવી જાય
નીકળે વાણી જે મુખથી, જીવનમાં એમ થાતું જાય
રહે ના પ્રેમ વિના દિલ ખાલી, પ્રેમ નિત્ય એ પામતું જાય
રહે ના દિલથી કોઈ અજાણ્યું, સહુ દિલને જાણીતું લાગતું જાય
ના ચાહે એ વેર કોઈથી, સહુ દિલ ને દિલથી સમાવતું જાય
કર્તવ્યની કેડીએ ચાલું, જીવનમાં ચૂકુ ના એ કેડી જરાય
બનાવું કર્તવ્યને જીવનયજ્ઞ, ફળ એનું પ્રભુચરણે ધરતાં જવાય
જાગે ના અફસોસ હૈયે, મુખ પર આભા સંતોષની છવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kāṁī ēvuṁ malī jāya (2) dhāryu nē dhāryu māru thātuṁ jāya
cāhē mana jōvā jē mukhaḍuṁ, najaramāṁ ē āvī jāya
nīkalē vāṇī jē mukhathī, jīvanamāṁ ēma thātuṁ jāya
rahē nā prēma vinā dila khālī, prēma nitya ē pāmatuṁ jāya
rahē nā dilathī kōī ajāṇyuṁ, sahu dilanē jāṇītuṁ lāgatuṁ jāya
nā cāhē ē vēra kōīthī, sahu dila nē dilathī samāvatuṁ jāya
kartavyanī kēḍīē cāluṁ, jīvanamāṁ cūku nā ē kēḍī jarāya
banāvuṁ kartavyanē jīvanayajña, phala ēnuṁ prabhucaraṇē dharatāṁ javāya
jāgē nā aphasōsa haiyē, mukha para ābhā saṁtōṣanī chavāya
|
|