1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18247
માંડી નજર મંડાય ના, નામ તારું લેવાય ના
માંડી નજર મંડાય ના, નામ તારું લેવાય ના
થયો કોઈક તો કસૂર, કસૂર તોય સમજાય ના
છે કર્મ તો બાંધી મૂઠી, ખોલતા તોય દેખાય ના
છે અગણિત ઉપકાર એના, કરવા યાદ, યાદ બધા આવે ના
મન હોવા છંતા, મન લાગે ના, મનને સ્થિર રખાય ના
આવે ઊણપ યત્નોમાં, ભાગ્યની રેખા એમાં બદલાય ના
ઊછળે મોજા સુખદુઃખના જીવનમાં, અનુભવાય દેખાય ના
જાણીતા સંગે જાગે પ્રેમ, અજાણ્યા સંગે વેર સમજાય ના
મળ્યો દિવસ ચોવીસ કલાકનો, વેડફાય તોય સમજાય ના
છે હસ્તી એની ખુદમાં, સમજવા છતાં એ સમજાય ના
https://www.youtube.com/watch?v=tY9-6W_-xVw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માંડી નજર મંડાય ના, નામ તારું લેવાય ના
થયો કોઈક તો કસૂર, કસૂર તોય સમજાય ના
છે કર્મ તો બાંધી મૂઠી, ખોલતા તોય દેખાય ના
છે અગણિત ઉપકાર એના, કરવા યાદ, યાદ બધા આવે ના
મન હોવા છંતા, મન લાગે ના, મનને સ્થિર રખાય ના
આવે ઊણપ યત્નોમાં, ભાગ્યની રેખા એમાં બદલાય ના
ઊછળે મોજા સુખદુઃખના જીવનમાં, અનુભવાય દેખાય ના
જાણીતા સંગે જાગે પ્રેમ, અજાણ્યા સંગે વેર સમજાય ના
મળ્યો દિવસ ચોવીસ કલાકનો, વેડફાય તોય સમજાય ના
છે હસ્તી એની ખુદમાં, સમજવા છતાં એ સમજાય ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māṁḍī najara maṁḍāya nā, nāma tāruṁ lēvāya nā
thayō kōīka tō kasūra, kasūra tōya samajāya nā
chē karma tō bāṁdhī mūṭhī, khōlatā tōya dēkhāya nā
chē agaṇita upakāra ēnā, karavā yāda, yāda badhā āvē nā
mana hōvā chaṁtā, mana lāgē nā, mananē sthira rakhāya nā
āvē ūṇapa yatnōmāṁ, bhāgyanī rēkhā ēmāṁ badalāya nā
ūchalē mōjā sukhaduḥkhanā jīvanamāṁ, anubhavāya dēkhāya nā
jāṇītā saṁgē jāgē prēma, ajāṇyā saṁgē vēra samajāya nā
malyō divasa cōvīsa kalākanō, vēḍaphāya tōya samajāya nā
chē hastī ēnī khudamāṁ, samajavā chatāṁ ē samajāya nā
|
|