1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18255
રામ તમે એકવચની ને સંયમી ના રહ્યા હોત, જગને રામાયણ ના મળતે
રામ તમે એકવચની ને સંયમી ના રહ્યા હોત, જગને રામાયણ ના મળતે
કૃષ્ણ તમે ત્યાગી ના રહ્યા હોત તો જગને ગીતા ના મળતે
મહાવીર તમે અહિંસાનું પાલન ના કર્યુ હોત, જગને અહિંસા ના સમજાતે
જિસસ તમે બલિદાન ના દીધું હોત, કરુણાનો મહિમા જગને ના સમજાતે
મહમદ તમે ભાઈચારો ના કેળવ્યો હોત, જગને કુરાન તો ના મળતે
કપીલ મુની તમે જ્ઞાન પચાવ્યું હોત તો, જગને સાંખ્યશાસ્ત્ર ના મળતે
ગુરૂ દતાત્રય તમે સારગ્રહી રહ્યા, તમે ના હોત જગને કુદરતનો સાર ના સમજાતે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રામ તમે એકવચની ને સંયમી ના રહ્યા હોત, જગને રામાયણ ના મળતે
કૃષ્ણ તમે ત્યાગી ના રહ્યા હોત તો જગને ગીતા ના મળતે
મહાવીર તમે અહિંસાનું પાલન ના કર્યુ હોત, જગને અહિંસા ના સમજાતે
જિસસ તમે બલિદાન ના દીધું હોત, કરુણાનો મહિમા જગને ના સમજાતે
મહમદ તમે ભાઈચારો ના કેળવ્યો હોત, જગને કુરાન તો ના મળતે
કપીલ મુની તમે જ્ઞાન પચાવ્યું હોત તો, જગને સાંખ્યશાસ્ત્ર ના મળતે
ગુરૂ દતાત્રય તમે સારગ્રહી રહ્યા, તમે ના હોત જગને કુદરતનો સાર ના સમજાતે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāma tamē ēkavacanī nē saṁyamī nā rahyā hōta, jaganē rāmāyaṇa nā malatē
kr̥ṣṇa tamē tyāgī nā rahyā hōta tō jaganē gītā nā malatē
mahāvīra tamē ahiṁsānuṁ pālana nā karyu hōta, jaganē ahiṁsā nā samajātē
jisasa tamē balidāna nā dīdhuṁ hōta, karuṇānō mahimā jaganē nā samajātē
mahamada tamē bhāīcārō nā kēlavyō hōta, jaganē kurāna tō nā malatē
kapīla munī tamē jñāna pacāvyuṁ hōta tō, jaganē sāṁkhyaśāstra nā malatē
gurū datātraya tamē sāragrahī rahyā, tamē nā hōta jaganē kudaratanō sāra nā samajātē
|
|