1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18259
શું કરવું શું નહીં, સમજે નહીં જીવનમાં જે લગાર
શું કરવું શું નહીં, સમજે નહીં જીવનમાં જે લગાર
હતી એ તો વટે ચડેલી વણઝાર (2)
હતો ના પ્રેમ હૈયે લગાર, નાક નડે વચ્ચે તો સદાય
હરેક વાતમાં નમતું ના મૂકે, મચક આપે ના એ તલભાર
રાખે હૈયે ભરી અંહ ભારોભાર, છોડવા ના એને તૈયાર
સેવે અવગુણોનો સાથ સદાય, મળે ના સદ્ગુણ લગાર
મારુ કે મરુંની ભાવના ભરી, કરવાને કામ એ તૈયાર
સંમતિ થોડી, વાંધા ઝાઝા, કરવા વિરોધ સદા તૈયાર
હોય ભલે બિનઆવડત ઝાઝી, વટ પાડવા હંમેશા તૈયાર
કરવું થોડું ગાજવું ઝાઝુ, આવડતના બણગા ફૂંકવા તૈયાર
ફેરવતા નજર મળશે જગમાં, આવાઓની લાંબી લંગાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શું કરવું શું નહીં, સમજે નહીં જીવનમાં જે લગાર
હતી એ તો વટે ચડેલી વણઝાર (2)
હતો ના પ્રેમ હૈયે લગાર, નાક નડે વચ્ચે તો સદાય
હરેક વાતમાં નમતું ના મૂકે, મચક આપે ના એ તલભાર
રાખે હૈયે ભરી અંહ ભારોભાર, છોડવા ના એને તૈયાર
સેવે અવગુણોનો સાથ સદાય, મળે ના સદ્ગુણ લગાર
મારુ કે મરુંની ભાવના ભરી, કરવાને કામ એ તૈયાર
સંમતિ થોડી, વાંધા ઝાઝા, કરવા વિરોધ સદા તૈયાર
હોય ભલે બિનઆવડત ઝાઝી, વટ પાડવા હંમેશા તૈયાર
કરવું થોડું ગાજવું ઝાઝુ, આવડતના બણગા ફૂંકવા તૈયાર
ફેરવતા નજર મળશે જગમાં, આવાઓની લાંબી લંગાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ karavuṁ śuṁ nahīṁ, samajē nahīṁ jīvanamāṁ jē lagāra
hatī ē tō vaṭē caḍēlī vaṇajhāra (2)
hatō nā prēma haiyē lagāra, nāka naḍē vaccē tō sadāya
harēka vātamāṁ namatuṁ nā mūkē, macaka āpē nā ē talabhāra
rākhē haiyē bharī aṁha bhārōbhāra, chōḍavā nā ēnē taiyāra
sēvē avaguṇōnō sātha sadāya, malē nā sadguṇa lagāra
māru kē maruṁnī bhāvanā bharī, karavānē kāma ē taiyāra
saṁmati thōḍī, vāṁdhā jhājhā, karavā virōdha sadā taiyāra
hōya bhalē binaāvaḍata jhājhī, vaṭa pāḍavā haṁmēśā taiyāra
karavuṁ thōḍuṁ gājavuṁ jhājhu, āvaḍatanā baṇagā phūṁkavā taiyāra
phēravatā najara malaśē jagamāṁ, āvāōnī lāṁbī laṁgāra
|
|