Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8788
કહી શકતો નથી, તોય અંતરમાં તો ઊઠે છે
Kahī śakatō nathī, tōya aṁtaramāṁ tō ūṭhē chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8788

કહી શકતો નથી, તોય અંતરમાં તો ઊઠે છે

  No Audio

kahī śakatō nathī, tōya aṁtaramāṁ tō ūṭhē chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18275 કહી શકતો નથી, તોય અંતરમાં તો ઊઠે છે કહી શકતો નથી, તોય અંતરમાં તો ઊઠે છે

મારી હારમાં રે માડી, છે તું શું રાજી

તારા સહારે રહ્યો જગ સામે તો ઝઝૂમી

કરું બંધ વિચારો જગના આવે એ દોડી દોડી

છે દર્દ હૈયાના નથી અજાણ્યું તુજથી, બન્યો તુજ દર્દનો દર્દી

નાની નાની જીત અપાવી, કરે છે મને એમાં શાને રાજી

કરી સંજોગો ઊભા, કરાવે ઊભી શાને અગણિત માંગણી

દે એક હાથે લે છે બીજા હાથે, રાખે છે હાથ ખાલી

નજર ફેરવીએ બધે, તારા વિના નથી કોઈ સાથી

કારણ વિના કાંઈ ના કરે, બતાવવા રાખે ચૂપકિદી

હટી જાય વિશ્વાસ કે છૂટે ધીરજ પહેલાં લેજે સંભાળી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahī śakatō nathī, tōya aṁtaramāṁ tō ūṭhē chē

mārī hāramāṁ rē māḍī, chē tuṁ śuṁ rājī

tārā sahārē rahyō jaga sāmē tō jhajhūmī

karuṁ baṁdha vicārō jaganā āvē ē dōḍī dōḍī

chē darda haiyānā nathī ajāṇyuṁ tujathī, banyō tuja dardanō dardī

nānī nānī jīta apāvī, karē chē manē ēmāṁ śānē rājī

karī saṁjōgō ūbhā, karāvē ūbhī śānē agaṇita māṁgaṇī

dē ēka hāthē lē chē bījā hāthē, rākhē chē hātha khālī

najara phēravīē badhē, tārā vinā nathī kōī sāthī

kāraṇa vinā kāṁī nā karē, batāvavā rākhē cūpakidī

haṭī jāya viśvāsa kē chūṭē dhīraja pahēlāṁ lējē saṁbhālī
Scan Image

Gujarati Bhajan no. 8788 by Satguru Devendra Ghia - Kaka
First...878587868787...Last