Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8789
કદી રીઝે, કદી રૂઠે, જીવન સાથે કિસ્મત ખેલ ખેલ્યા કરે
Kadī rījhē, kadī rūṭhē, jīvana sāthē kismata khēla khēlyā karē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8789

કદી રીઝે, કદી રૂઠે, જીવન સાથે કિસ્મત ખેલ ખેલ્યા કરે

  No Audio

kadī rījhē, kadī rūṭhē, jīvana sāthē kismata khēla khēlyā karē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18276 કદી રીઝે, કદી રૂઠે, જીવન સાથે કિસ્મત ખેલ ખેલ્યા કરે કદી રીઝે, કદી રૂઠે, જીવન સાથે કિસ્મત ખેલ ખેલ્યા કરે

કર્મોએ ધડયું કિસ્મત જીવનમાં, કિસ્મત કર્મ કરાવ્યા કરે

સમજદારીને દુઃખનું કારણ ના જડે, કિસ્મત કારણ ગોતી કાઢે

કરાવી કરાવી પુરુષાર્થ જીવનમાં ફળ પર પાણી એ ફેરવી નાખે

રચાવી રચાવી આશાઓના મિનારા, કાંગરા એના ખેરવી નાખે

રમત રમતમાં રમત રમે એવી, જગ વિસ્મયથી એ જોતી રહે

બદલે બદલે જગ ને જીવનમાં એ તો ધણું ધણું બદલે

રાજા ને એ રંક બનાવે ને રંકને પળવારમાં એ તો રાજા કરે

છે એકચક્રી સાશન એનું જગ ઉપર, સામનો એનો કોઈ ના કરી શકે

શરણમાં આવ્યા જે પ્રભુના, એના હાથ એની સામે હેઠા પડે
View Original Increase Font Decrease Font

કદી રીઝે, કદી રૂઠે, જીવન સાથે કિસ્મત ખેલ ખેલ્યા કરે

કર્મોએ ધડયું કિસ્મત જીવનમાં, કિસ્મત કર્મ કરાવ્યા કરે

સમજદારીને દુઃખનું કારણ ના જડે, કિસ્મત કારણ ગોતી કાઢે

કરાવી કરાવી પુરુષાર્થ જીવનમાં ફળ પર પાણી એ ફેરવી નાખે

રચાવી રચાવી આશાઓના મિનારા, કાંગરા એના ખેરવી નાખે

રમત રમતમાં રમત રમે એવી, જગ વિસ્મયથી એ જોતી રહે

બદલે બદલે જગ ને જીવનમાં એ તો ધણું ધણું બદલે

રાજા ને એ રંક બનાવે ને રંકને પળવારમાં એ તો રાજા કરે

છે એકચક્રી સાશન એનું જગ ઉપર, સામનો એનો કોઈ ના કરી શકે

શરણમાં આવ્યા જે પ્રભુના, એના હાથ એની સામે હેઠા પડે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kadī rījhē, kadī rūṭhē, jīvana sāthē kismata khēla khēlyā karē

karmōē dhaḍayuṁ kismata jīvanamāṁ, kismata karma karāvyā karē

samajadārīnē duḥkhanuṁ kāraṇa nā jaḍē, kismata kāraṇa gōtī kāḍhē

karāvī karāvī puruṣārtha jīvanamāṁ phala para pāṇī ē phēravī nākhē

racāvī racāvī āśāōnā minārā, kāṁgarā ēnā khēravī nākhē

ramata ramatamāṁ ramata ramē ēvī, jaga vismayathī ē jōtī rahē

badalē badalē jaga nē jīvanamāṁ ē tō dhaṇuṁ dhaṇuṁ badalē

rājā nē ē raṁka banāvē nē raṁkanē palavāramāṁ ē tō rājā karē

chē ēkacakrī sāśana ēnuṁ jaga upara, sāmanō ēnō kōī nā karī śakē

śaraṇamāṁ āvyā jē prabhunā, ēnā hātha ēnī sāmē hēṭhā paḍē
Scan Image

Gujarati Bhajan no. 8789 by Satguru Devendra Ghia - Kaka
First...878587868787...Last